ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / ગણેશ ચતુર્થી પર ઘરમાં ગણપતિ સ્થાપના કરતા પહેલાં કરો આ કામ, આવશે સુખ-સમૃદ્ધિ અને સકારાત્મકતા
8 ફોટો ગેલેરી
Last Updated: 10:15 PM, 29 August 2026
1/8
હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થીનો તહેવાર અત્યંત હર્ષોલ્લાસ અને શ્રદ્ધા પૂર્વક ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી ગણેશને વિઘ્નહર્તા અને સુખ-સમૃદ્ધિના દાતા માનવામાં આવે છે. આ શુભ પ્રસંગે ભક્તો પોતાના ઘરમાં બાપ્પાની મૂર્તિની સ્થાપના કરે છે. જોકે, ગણપતિ સ્થાપના પહેલાં કેટલીક ધાર્મિક અને વ્યવહારિક તૈયારીઓ કરી લેવી જરૂરી છે, જેથી પૂજા દરમિયાન કોઈ વિઘ્ન ન આવે અને વાતાવરણ સકારાત્મક ઊર્જાથી ભરાઈ જાય. જો તમે પણ ઘરમાં ગણપતિ બાપ્પા પધરાવવા જઈ રહ્યા છો, તો સ્થાપના પહેલાં આ 7 બાબતોનું ખાસ ધ્યાન રાખો..
2/8
ADVERTISEMENT
3/8
4/8
સ્થાપનાના સમયે દોડધામ ન થાય તે માટે પૂજાની તમામ સામગ્રી પહેલાંથી જ એક જગ્યાએ ગોઠવી લો. જેમાં રોલી, કંકુ, અક્ષત (ચોખા), અબીલ-ગુલાલ, પુષ્પ, ધૂપ-દીપ, કપૂર, કળશ, નાળિયેર, પંચામૃત અને પ્રસાદનો સમાવેશ થાય છે. ભગવાન ગણેશને દૂર્વા (ધરો) અને મોદક અતિ પ્રિય છે, તેથી પૂજા થાળીમાં તેનો સમાવેશ ચોક્કસ કરો.
ADVERTISEMENT
5/8
6/8
ADVERTISEMENT
7/8
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ