ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ધંધુકા રેલવે ઓવરબ્રિજ પર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરથી 2 યુવાનોના ઘટનાસ્થળે જ મોત

અકસ્માત / ધંધુકા રેલવે ઓવરબ્રિજ પર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરથી 2 યુવાનોના ઘટનાસ્થળે જ મોત

Published By: Hiralal Parmar
Reported By: Sohil Gohel

Last Updated: 10:39 PM, 29 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધંધુકા રેલવે ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં 2 યુવાનોના મોત થયા હતા.

ADVERTISEMENT

ધંધુકા રેલવે ઓવરબ્રિજ પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, અજાણ્યા વાહને ટક્કર મારતાં બાઈક સવાર 2 યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

ધંધુકા તાલુકાના ધોળી ગામના વતની હતા

અકસ્માતની જાણ થતાં જ ધંધુકા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. આ અકસ્માતમાં ધંધુકા તાલુકાના ધોળી ગામના કિશન પનાળીયા અને અજય સાપરા નામના બન્ને યુવકો મોતને ભેટ્યા હતા.

વધુ વાંચો : 'સામે દેખાતું હતું મોત અને પછી અમે...' નેપાળ પૂરમાં ભારતીય મૂળના કપલનો આવી રીતે બચ્યો જીવ

પોલીસે તપાસ શરુ કરી

પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માત સર્જીને ફરાર થયેલા અજાણ્યા વાહનચાલકને શોધી કાઢવા માટે પોલીસે તપાસ શરુ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dhandhuka accident dhandhuka

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ