ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Apple Eventમાં મચશે ધમાલ, માત્ર iPhone 18 Pro જ નહીં, આ 6 પ્રોડક્ટ્સ થશે લૉન્ચ
6 ફોટો ગેલેરી
Last Updated: 11:15 PM, 29 August 2026
1/6
એપલે કન્ફર્મ કરી દીધું છે કે તેની આગામી પ્રોડક્ટ ઇવેન્ટ 9 સપ્ટેમ્બરે યોજાશે, જેને Surprise and Shine નામ આપવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં માત્ર આઈફોન જ નહીં, પણ કુલ 6 પ્રોડક્ટ્સ લોન્ચ થઈ શકે છે. ભારતમાં આ ઇવેન્ટ રાતે 10:3 વાગ્યાથી લાઇવ જોઈ શકાશે. આ ઇવેન્ટમાં iPhone 18 Pro સિરીઝ મુખ્ય આકર્ષણ બનશે. આ સાથે જ નવી એપલ વોચ, એરપોડ્સ અને એપલનું પહેલું ફોલ્ડેબલ iPhone પણ આવી શકે છે. આ ફોલ્ડેબલ iPhoneને iPhone Ultra પણ કહેવામાં આવી રહ્યો છે અને તે ઇવેન્ટનો સૌથી મોટો સરપ્રાઇઝ બની શકે છે.
2/6
iPhone 18 Pro અને iPhone 18 Pro Maxમાં હાર્ડવેરમાં અમુક ફેરફારોની અપેક્ષા છે. આ બંને મોડલમાં એપલની નવી પેઢીની A20 Pro ચિપ અને નાનું Dynamic Island હોવાની ચર્ચા છે. બેટર કેમેરા કંટ્રોલ બટન અને નવો Dark Cherry કલર પણ આવી શકે છે. જેમાં મોટી બેટરીને કારણે Pro Max થોડું જાડું હોઈ શકે છે. આ બંને વચ્ચેનો મોટો તફાવત કેમેરામાં હોઈ શકે છે. જેમાં વેરિએબલ-એપરચર કેમેરા માત્ર Pro Max સુધી લીમીટેડ રહી શકે છે.
ADVERTISEMENT
3/6
ફોલ્ડેબલ iPhoneમાં 5.3 ઇંચની કવર ડિસ્પ્લે અને 7.7 ઇંચની ઇન્ટરનલ ડિસ્પ્લે હોવાની ચર્ચા છે. તેમાં બે રિયર કેમેરા અને એક ફ્રન્ટ કેમેરા હોવાની પણ શક્યતા છે. જેમાં સૌથી મહત્વની વાત એ છે કે એપલ આ ડિવાઇસમાં Face IDની જગ્યાએ Touch IDનો ઉપયોગ કરી શકે છે. જેમાં કંપની iOS 27 પર કામ કરી રહી છે. જેમાં સાઇડ-બાય-સાઇડ એપ્સનો સપોર્ટ પણ સામેલ હોઈ શકે છે.
4/6
આ ઇવેન્ટમાં Apple Watch Series 12માં નવી S11 ચિપ, વધુ સારા ફિટનેસ-ટ્રેકિંગ ફીચર્સ, મોટી બેટરી અને કદાચ સિરેમિક કેસનો ઓપ્શન પણ મળી શકે છે. Apple Watch Ultra 4માં પરફોર્મન્સ, ફિટનેસ અને સેટેલાઇટ ક્ષમતાઓ પર ભાર મૂકવામાં આવશે. સેટેલાઇટ મેપ્સ અને મેસેજ દ્વારા ફોટો મોકલવાની સુવિધા પણ આવી શકે છે.
ADVERTISEMENT
5/6
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ