ન્યૂઝ અપડેટ્સ
11 ફોટો ગેલેરી
Last Updated: 11:43 PM, 29 August 2026
1/11
30 ઓગસ્ટ 2026નું અંકશાસ્ત્ર કરિયર, ધન, પ્રેમ અને સફળતા સાથે જોડાયેલા અનેક મહત્વના સંકેતો લઈને આવ્યું છે. જેમાં જન્મ તારીખથી નીકળતા મૂળાંકના આધારે આજનો દિવસ અલગ-અલગ લોકો માટે અલગ પરિણામ આપી શકે છે. જેમાં અમુકને મહેનતનું સારું ફળ મળી શકે છે અને નવા મોકા મળી શકે છે. જ્યારે અમુકને આર્થિક નિર્ણયો અને સંબંધોમાં સાવધાની રાખવી પડશે. ખાસ કરીને મૂળાંક 2 અને 6ની કિસ્મત ચમકી શકે છે. ચાલો તેના વિષે જાણીએ.
2/11
ADVERTISEMENT
3/11
આજે તમારો આત્મવિશ્વાસ વધેલો રહેશે અને લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે. વર્ક પ્લેસમાં મીટિંગ, વાતચીત કે પ્રેઝન્ટેશન દરમિયાન તમારી છબી મજબૂત થઈ શકે છે. કારોબાર સાથે જોડાયેલા લોકોને કોઈ નવો અવસર મળી શકે છે. પરિવારનો સહયોગ તમને આગળ વધવા માટે પ્રેરણા આપશે. તમારો શુભ અંક 6 અને શુભ રંગ સફેદ રહેશે.
4/11
ADVERTISEMENT
5/11
6/11
આજે નોકરી કરતા લોકો માટે દિવસ સકારાત્મક રહી શકે છે. વર્ક પ્લેસમાં તમારી મહેનત અને પ્રદર્શનની પ્રશંસા થશે. આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે કોઈ નવો રોકાણ ઓપ્શન સામે આવી શકે છે પણ ઉતાવળથી બચો. ઘરમાં કોઈ નવી વસ્તુની ખરીદી થઈ શકે છે. આત્મવિશ્વાસ વધશે. તમારો શુભ અંક 5 અને શુભ રંગ ગુલાબી રહેશે.
ADVERTISEMENT
7/11
8/11
ADVERTISEMENT
9/11
આજે કારોબાર સંબંધિત મુસાફરીનો યોગ બની શકે છે. પરિવાર સાથે કોઈ મોટા રોકાણ કે ભવિષ્યની યોજના પર ચર્ચા થશે. નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે સમય અનુકૂળ રહી શકે છે. કામના દબાણ વચ્ચે પોતાના વ્યવહાર પર નિયંત્રણ રાખો અને નાની વાતો પર ગુસ્સો કરવાથી બચો. તમારો શુભ અંક 2 અને શુભ રંગ લીલો રહેશે.
10/11
ADVERTISEMENT
11/11
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ