ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / news_detail-23630

NULL / NULL

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

આમ તો માણસની મૂળભૂત જરૂરીયાતો હવા પાણી અને ખોરાક કહી શકાય. પરંતુ આ સિવાયની એક મહત્વની અન્ય જરૂરીયાત છે ઘર. દરેક વ્યક્તિ પોતાની આવક અને જરૂરીયાત અનુસાર ઘર ખરીદતાં હોય છે. પરંતુ પોતાનું ઘર ખરીદવાની વાત આવે ત્યારે કેટલીક ખાસ વાતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. ઘર નાનું ખરીદો કે મોટું શાસ્ત્રોમાં લેખિત આ વાતોને ધ્યાન પર અવશ્ય રાખજો. આ વાતને ધ્યાનમાં રાખી ઘરની ખરીદી કરવામાં આવે તો નવું ઘર તમારા જીવનને સુખ-સમૃદ્ધિથી ભરી દેશે.

ઘર ખરીદતી વખતે ધ્યાનમાં રાખવા જેવી ખાસ બાબતો
  • જે નિવાસ સ્થાનની આસપાસ જ્ઞાની વ્યક્તિ રહેતાં હોય તેવા સ્થાનની પસંદગી પહેલા કરવી. કારણ કે તેનાથી તમારા માટે પણ વિકાસના માર્ગ ખુલે છે.
  • જે ઘરની આસપાસ બેરોજગાર લોકો રહેતાં હોય તેવા સ્થાનની પસંદગી ન કરવી. તેના કરતાં એવા ઘરની પ્રાથમિકતા આપવી જેની આસપાસ સાધન સંપન્ન લોકો રહેતાં હોય.
  • જે સ્થાન પર રહીને કુદરતી પ્રકૃતિનો લાભ મહત્તમ રીતે લઈ શકાય તે ઘરની રહેવા માટે પસંદ કરવું. કારણ કે પ્રકૃતિની સકારાત્મક ઊર્જા તમારા જીવનમાં પણ સુખ-શાંતિ લાવશે.
  • જે સ્થાન પર શિક્ષિત લોકો રહેતા હોય ત્યાં ઘર ખરીદવું. તેનાથી તમને પણ જીવનમાં નવું કંઈ જાણવાની તક મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ