૦૨/૦૫/૨૦૧૩ને ગુરુવાર
આજનુ પચાંગ
માસ - ચૈત્ર પક્ષ - કૃષ્ણ તિથિ - આઠમ
નક્ષત્ર - શ્રવણ યોગ :- શુભ કરણ - બાલવ
રાશી - મકર (ખ.જ)
મેષ (અ.લ.ઇ)
- કૌટુંબિક બાબતોમા તનાવ ઓછો થશે અને માનસિક અશાંતિ ઘટશે.
- આર્થિક બાબતોમા સુધારો જણાશે.
- ધંધાકિય પ્રવાસ લાભદાઇ નિવડશે.
- બાળકોની તબીયતની ચિંતા રહેશે.
વૃષભ (બ.વ.ઉ)
- આવક કરતા જાવક વધે તેવી સંભાવના છે.
- શેરબજારથી લાભ થશે.
- ધાર્મિક પ્રવાસના યોગ બનશે.
- ઘરેલુ કામકાજમા સફળતા મળશે.
- બીજાની વાતોમા વિશ્વાસ રાખે.
મિથુન (ક.છ.ઘ)
- કામકાજમા ધ્યાન વધારે આપો.
- નવા કામથી લાભ થશે.
- ભાગીદારોને સુંદર સહયોગ મળશે.
- કામકાજમા રાહત અનુભવશે
કર્ક (ડ.હ)
- આત્મિયજનોના સુખમા વધારો થશે.
- કોઇપણ જાતનો ખોટો વિચાર નુકશાન કરશે.
- સંતાનોના પ્રશ્નોમા વિશેષ ધ્યાન આપો.
- નાના પ્રવાસના યોગો બને છે.
- કામકાજમા વધારો થશે.
સિંહ (મ.ટ)
- નાના રોકાણો માટેસમય સારો છે.
- સાથીદારેના સહયોગથી કામમા રાહત થશે.
- સ્વમાન પ્રત્યે સભાન રહો.
- ખોટી વાતો અને વ્યવહારથી દુર રહો.
કન્યા (પ.ઠ.ણ)
- ધંધામા લાભ વધારે જણાશે.
- મોટા રોકાણમા ધીરજથી કામ લેવુ.
- જીવનસાથી સાથે વધારે સમય પસાર કરો.
- પોતાની કાર્યશક્તિ ઉપર વિશ્વાસ રાખો.
- તીખા ભોજનથી દુર રહેવુ
તુલા (ર.ત)
- કાર્યશક્તિમા વધારો થશે.
- ભાગીદારીવાળા કામમા લાભ થશે.
- કોઇપણ જાતના પ્રવાસથી દુર રહેવુ.
- નોકરી માટે નવી ઓફર આવશે.
વૃશ્ચિક (ન.ય)
- ધંધાને લગતા પ્રશ્નોનુ નિરાકરણ આવશે.
- ભૌતિક સુખ સુવિધામા વધારો થશે.
- સામાજીક જવાબદારી વધશે.
ધન (ભ.ધ.ફ.ઢ)
- વડીલોની રાહબરીમા ચાલશો તો લાભ થશે.
- સ્થાવર મીલ્કત લેવાના યોગ સારા છે.
- નવુ ઘર નોંધાવવા માટે ઉત્તમ દિવસ છે.
- સહકર્મચારીનો સહયોગ મળશે
મકર (ખ.જ)
- આવકના પ્રમાણમા જાવક વધશે
- કામકાજમા મન પ્રસન્ન રહેશે
- ભાગીદારો સાથે મતભેદ થશે.
- તબીયત બાબતે સાચવવુ
- મુશ્કેલીમાથી માર્ગ મળશે.
કુંભ (ગ.શ.સ.ષ)
- કામકાજમા સારી આવક થશે.
- કામકાજમા સાચવીને કામ કરવુ
- નવા રોકાણ માટે સમય ઠીક નથી
- બહારની ભાગાદોડીથી દુર રહો
મીન (દ.ચ.ઝ.થ)
- દેશ વિદેશના કામકાજમા લાભ થાય.
- પ્રિયજનનો વિયોગ થાય.
- મનની વાત મનમા જ રાખવી.
- માલ મિલ્કતને લગતા પ્રશ્નોમા મુશ્કેલી જણાશે.
- નોકરીમા તમારી મહેનતનુ આજે ફળ મળશે.