૦૧/૦૫/૨૦૧૩ને બુધવાર
આજનુ પચાંગ
માસ - ચૈત્ર પક્ષ - કૃષ્ણ તિથિ - છઠ્ઠ (07-47 પછી સાતમ)
નક્ષત્ર - ઉત્તરાષાઢા યોગ :- સાધ્ય કરણ - વણીજ
રાશી - ધન (ભ.ધ.ફ.ઢ) 09-45 પછી મકર
મેષ :- (અ.લ.ઇ)
- ભાગ્યોદયમા વૃધ્ધી થશે.
- કામકાજમા આનંદ અનુભવશો
- વિવાદીત કાર્યોથી દુર રહેવુ.
- તબીયત બાબતે કાળજી રાખવી.
- શુભાંક 04 - શુભ રંગ લાલ
- શીવજીના મંદીરમા તલમીશ્રીત દુધથી અભિષેક કરી
- || ઓમ નમો ભગવતે મહારુદ્રાય નમઃ ||
- મંત્રની એક માળા કરી સાકરનો પ્રસાદ ધરાવો.
વૃષભ :- (બ.વ.ઉ)
- આરોગ્ય બાબતે સાવધાની રાખવી.
- માનસિક ચિંતાઓ રહેશે.
- પતિ પત્નીના વિચારોમા અસમાનતા રહેશે.
- કામકાજમા ઓછો સહયોગ મળશે.
- શુભાંક 02 -શુભ રંગ પોપટી
- || ઓમ કલીં કૃષ્ણાય નમઃ ||
- મંત્રની એક માળા કરી બે મુઠી સરસવ લઇ
- ચાર રસ્તે સંધ્યા સમયે ફેંકવાથી શત્રુઓ પરાજીત થશે.
મિથુન :- (ક.છ.ઘ)
- ભાગીદારીના કામમા લાભ થશે.
- કામના ભારને હળવો કરી શકશો.
- સહકર્મચારીના સબંધોમા સુધારો જણાશે.
- જમીનના કામમા લાભ થાય
- શુભાંક 09 - શુભ રંગ લીલો
- પોતાના પ્રિયજનને સુંદર મનગમતી ભેટ આપો.
- || ઓમ બં બુધાય નમઃ ||
- મંત્રની એક માળા કરી પીંપળે જળ ચઢાવો.
કર્ક :- (ડ.હ)
- શત્રુપક્ષથી સાવધાની રાખવી
- કારણ વગરના વાદવિવાદથી દુર રહેવુ.
- જમીન મકાનના કામમા ચિંતા રહેશે.
- પરિવારના પ્રશ્નોમા સમાધાન મળશે.
- પરાક્રમમા વૃધ્ધિ થાય.
- શુભાંક 7 -શુભ રંગ રાખોડી
- પીંપળાના પાન ઉપર ઘીનો દીવો કરી જલમા પ્રવાહિત કરો
- || ઓમ નમઃ શિવાય || મંત્રની એક માળા કરી મહાદેવજીને જળ ચઢાવો.
સિંહ :- (મ.ટ)
- આકસ્મિક ધનલાભના યોગ બનશે.
- ચિંતા અને વ્યથાઓ હળવી બનશે.
- પરચુરણ ધંધામા સારો લાભ થશે.
- દલાલીવાળા કામથી લેણુ જણાશે.
- શુભાંક 08 -શુભ રંગ મરુણ
- એક મુઠી ઘંઉ રામજી મંદીરમા દાન કરી
- || શ્રી રામ જય રામ જય જય રામ ||
- મંત્રનો યથા શક્તિ જાપ કરો.
કન્યા :- (પ.ઠ.ણ)
- જમીનને લગતા કામમા લાભ થાય
- માતાને કષ્ટ થાય તેવો વ્યવહાર કરવો નહિ.
- ધર્મકાર્ય માટે બહાર જવુ પડે.
- ધનપ્રાપ્તિ માટે અધીક મહેનત કરવી પડશે.
- શુભાંક 06 શુભ રંગ આછો લીલો
- મોટાભાઇના હાથે દશ રુપીયની નોટ લઇ
- || ઓમ દત્તાત્રેયાય નમઃ ||
- મંત્ર બોલી બેનને આપો.
તુલા :- (ર.ત)
- ભાઇ ભાંડુઓથી લાભ થશે.
- દરેક કામકાજમા અનુકુળતા જણાશે.
- કામ અધિક છતાય આનંદ જણાશે
- મનોકામનાની પૂર્તિ થશે.
- શુભાંક 09 શુભ રંગ દુધીયો
- સફેદ કાગળ ઉપર કંકુથી સાથીયો બનાવી
- || ઓમ ગં ગણપતયે નમઃ ||
- ત્રણ માળા કરી કાગળને પોકેટમા અથવા ગજવામા રાખો.
વૃશ્ચિક :- (ન.ય)
- ઘરના કામકાજમા ધ્યાન આપવુ
- આત્મસન્માનના ભોગે કામ ના કરવુ.
- અંતરાત્માના અવાજને ઓળખતા શીખો.
- માનસીક શ્રમથી થાક અનુભવશો.
- ગણતરીપૂર્વક કામ નહિ થાય.
- શુભાંક 08 - શુભ રંગ લાલ
- ગાય અને કુતરાને રોટલી ખવડાવી દિવસની શરુઆત કરો.
ધન :- (ભ.ધ.ફ.ઢ)
- માનસિક શાંતિ અનુભવાશે.
- કોઇપણ નિર્ણયમા ઉતાવળ કરવી નહિ.
- વાણી વ્યવહારમા નમ્રતા રાખવી.
- સગાસંબંધીઓમા તનાવ જણાશે.
- તનાવપૂર્ણ સબંધોમા સાચવીને કામ કરવુ.
- શુભાંક 03 -શુભ રંગ પીળો.
- કોઇપણ કામ કરતા પહેલા માબાપને પગે લાગો.
મકર :- (ખ.જ)
- ખર્ચાઓમા સાચવીને કામ કરવુ.
- કામનુ બંધન રહેશે.
- અગત્યના નિર્ણયો સાચવીને કરવા.
- કામકાજમા સંભાળીને કરવુ.
- મહત્વના પ્રવાસ અને તેનાથી લાભ થાય.
- શુભાંક 05 -શુભ રંગ જાંબલી
- અડદની દાળ અને રોટલીનુ ગરીબને ભોજન કરાવો.
કુંભ :- (ગ.શ.ષ.સ)
- કામકાજમા વૃધ્ધી થાય
- લાગણીશીલ સ્વભાવ નુકશાન કરાવશે.
- ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે.
- નજીકના સગા કે મીત્રોને મળવાનુ થાય.
- મહત્વના કામ માટે ઉત્તમ સમય.
- શુભાંક 02 -શુભ રંગ વાદળી
- કાંસાના પાત્રમા ભોજન કરી શનિસ્તોત્રનો પાઠ કરવો.
મીન :- (દ.ચ.ઝ.થ)
- પિતા અને વડીલો દ્વારા લાભ થાય.
- કામકાજમા હળવાશ અનુભવશો.
- વ્યક્તિગત કામમા ધ્યાન આપી શકશો.
- દૈનિક વ્યવસાયથી લાભ થશે.
- શુભાંક 03 - શુભ રંગ પીળો
- પીંપળાના વૃક્ષમા જળ ચઢાવી વિષ્ણુસહસ્ત્રનો પાઠ કરવો.