ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / news_detail-5383

NULL / ભવિષ્ય દર્શન - 30/04/2013

Published By: nascent_testuser

Last Updated: 03:34 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

૩૦/૦૪/૨૦૧૩ને મંગળવાર 
આજનુ પચાંગ 
માસ -  ચૈત્ર પક્ષ - કૃષ્ણ તિથિ - 5 
નક્ષત્ર -  પૂર્વાષાઢા 
 યોગ -સિદ્ધ 
કરણ -  તૈતિલ રાશી - ધન (ભ ધ ફ ઢ) 

મેષ :- (અ.લ.ઇ)  
  • ભવિષ્યની યોજના બનાવવા માટે ઉત્તમ. 
  • કામમા થોડી સુસ્તિ જણાશે. 
  • પરિવારજનો સાથે થોડી ખેંચાતાંણી રહેશે. 
  • પ્રિયજનો ઉપર ક્રોધ ના કરો. 
  • ફાલતુ ખર્ચથી બચવુ 

વૃષભ :- (બ.વ.ઉ) 
  • ધનપ્રાપ્તિના ઉત્તમ યોગો બનશે. 
  • પરિવારમા શાંતિ જળવાશે. 
  • અચાનક તબીયત બગડશે. 
  • કામના બોજામાથી મુક્ત થાઓ. 

મિથુન :- (ક.છ.ઘ) 
  • માનસિક અશાંતિનો અનુભવ કરશો. 
  • કામકાજમા તકલીફો રહેશે. 
  • મહેનતના પ્રમાણમા ઓછુ ફળ મળશે. 
  • સંપતિને લગતા પ્રશ્નો હળવા થશે. 

કર્ક :- (ડ.હ) 
  • રોકાણ માટે મધ્યમ સમય છે. 
  • કોઇ નજીકના સબંધીથી સહયોગ મળશે. 
  • મીત્રો સાથે લેવડ દેવડમા કાળજી રાખો. 
  • ધંધામા સારી આવક પ્રાપ્ત થશે. 
  • કરેલા કાર્યોમા સફળતા મળશે. 

સિંહ :- (મ.ટ) 
  • શેર બજારમા સારો લાભ મેળવશો. 
  • ધીરજ થી કામની શરુઆત કરવી. 
  • ધંધાના કામમા સારો લાભ થશે. 
  • પ્રેમ સબંધોમા તકલીફ જણાશે. 
  • મીત્રો સાથે મતભેદ રહેશે. 

કન્યા :- (પ.ઠ.ણ) 
  • અજાણ્યા સાથેનો વ્યવહાર નુકશાન કરાવશે. 
  • આવકમા વધારો થશે. 
  • પરિવારજનોનો ભરપુર સહયોગ મળશે. 
  • અકારણ ચિંતાથી કામ બગડશે. 

તુલા :-  (ર.ત) 
  • સમજદારીથી કરેલા કામનો લાભ થશે. 
  • જુના મિત્રોથી મુલાકાત થશે. 
  • તબીયત માટે સારો સમય નથી  
  • કોઇપણ પ્રકારની ઉધારીથી સાચવવુ. 

વૃશ્ચિક :- (ન.ય) 
  • કામના સ્થળે મન પ્રસન્ન રહેશે. 
  • શેરબજારમા સારે લાભ થશે. 
  • વ્યવસાયમા નવા કોન્ટ્રાક્ટ મળશે. 
  • યાત્રા પ્રવાસના યોગ બને છે. 
  • પરિવારમા તનાવ અને માનસિક અશાંતિ રહેશે. 

ધન :- (ભ.ધ.ફ.ઢ) 
  • વ્યવસાયમા નવી તકો મળશે. 
  • ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો. 
  • સમય આપને અનુકુળ  નથી. 
  • કામ મા મહેનત વધશે. 
  • શત્રુપક્ષથી સાવધાની રાખવી 

મકર :- (ખ.જ) 
  • કોઇપણની વાતોમા આવી કામ કરશો તો નુકશાન થશે  
  • ભાગીદારીવાળા કામમા લાભ થશે. 
  • પરિવાર સાથે માંગલીક પ્રસંગમા જવાનુ થશે. 
  • નોકરીયાત વર્ગને ખર્ચમા વધારો થશે. 
  • આવડતનો ઉપયોગ કરો. 

કુંભ :- (ગ.શ.ષ.સ) 
  • જુની પરેશાનીમાથી રાહત મળશે. 
  • કામકાજમા વૃધ્ધી થશે. 
  • આવકના નવા સ્ત્રોત ઉભા થશે. 
  • પોતાના  ધંધાની વાત ગુપ્ત રાખવી. 
  • સબંધીઓથી પરેશાની જણાશે. 

મીન :- (દ.ચ.ઝ.થ) 
  • પરિવારમા કોઇની તબીયતની ચિંતા રહેશે. 
  • અકારણ ખર્ચ વધશે. 
  • પારીવારીક શાંતિ જણાશે. 
  • ભાગીદારીવાળા કામમા સાચવીને કામ કરવુ. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ