ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / news_detail-5353

NULL / ભવિષ્ય દર્શન - 29/04/2013

Published By: nascent_testuser

Last Updated: 03:34 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ભવિષ્ય દર્શન 
તા 29-04-2013ને  સોમવાર 
માસ :- ચૈત્ર પક્ષ :- કૃષ્ણ તિથી :- ચોથ (13:11 સુધી) 
નક્ષત્ર :- જ્યેષ્ઠા (08:06સુધી પછી મૂળ)   યોગઃ- શિવ 
કરણ :- બાલવ 
આજનાં દિવસે જન્મેલાની રાશી :- વૃશ્ચિક (ન ય) 
સવારે 08:06 પછી ધન (ભ.ધ.ફ.ઢ) 


મેષ રાશી (અ લ ઈ):- 
  • ઉતાવળા નિર્ણયો લેવા નહિ. 
  • પરિવારમા તનાવ. 
  • સ્વાસ્થ્યમા ચઢાવ-ઉતાર. 
  • શેર બજારમા સાચવવુ. 

વૃષભ (બ વ ઉ):- 
  • શેર લે-વેચમા સફળતા. 
  • ધાર્મિક કાર્યોની સંભાવના. 
  • કોર્ટ કચેરીમા નુકશાન. 
  • જુના મીત્રોથી મુલાકાત 

મિથુન (ક છ ઘ) :- 
  • બૌધીક વિકાશ થશે. 
  • પરિવારમા શાંતિ જણાશે. 
  • તબીયત બાબતે કાળજી રાખવી. 
  • દાંપત્યજીવનમા હુંફ મળે. 

કર્ક (ડ હ) :-  
  • શત્રુઓથી સાવધાન રહેવુ. 
  • સમજી વિચારીને કામ કરવુ. 
  • ધંધામા ફાયદો. 
  • કર્માચારીથી સહયોગ. 

સિંહ (મ ટ):-  
  • મહેનત વધુ - સફળતા ઓછી. 
  • ધંધામા ધ્યાન આપો. 
  • મધ્યસ્થી બનતા વિચારો. 
  • સંતાનોનો પ્રશ્ને હળવાશ . 

કન્યા (પ ઠ ણ):-  
  • મોસાળથી લાભ 
  • માતાના આશિર્વાદથી શાંતિ 
  • બોલતા પહેલા ધ્યાન રાખવુ. 
  • સગાવહાલાથી લાભ. 

તુલા(ર ત) :-  
  • ભાઇભાડુથી લાભ. 
  • પરાક્રમમા વૃધ્ધી. 
  • ભાગ્યોદય ની ઉત્તમ તક. 
  • તબીયતની કાળજી લેવી. 
  
વૃશ્ચિક  (ન ય) :-  
  • પારિવારિક સંઘર્ષથી બચવુ. 
  • ઘરમા વાતાવરણ તંગ બને. 
  • સત્તા શાસનનો સહયોગ મળે. 
  • મોટા ખર્ચાઓમા સાવધની રાખવી. 

ધન  (ભ ધ ફ ઢ):- 
  • પરિવારજનોનો સહયોગ મળશે. 
  • કામનુ સન્માન મળશે. 
  • યાત્રા પ્રવાસ લાભપ્રદ રહેશે. 
  • વાદ વિવાદ હીતમા નથી 

મકર (ખ જ) :- 
  • જીવનસાથીનો સહયોગ અને સાંનિધ્ય મળશે. 
  • પદ પ્રતિષ્ઠામા વધારો થશે. 
  • સાસરીપક્ષથી લાભમા રહેશો. 
  • વ્યર્થ પરિભ્રમણથી બચવુ. 

કુંભ (ગ શ ષ સ):- 
  • સ્થાનાંતરથી લાભ થશે. 
  • વાણી વિવેકથી પ્રતિષ્ઠા વધશે. 
  • વાહનસુખમા વૃધ્ધી થશે. 
  • ભેટ સોગાદ મળશે 

મીન (દ ચ ઝ થ) :-  
  • જીવનસાથીની તબીયત સાચવવી. 
  • સાથી કર્મચાઓનો સહયોગ મળશે. 
  • વાહન ચલાવવામા કાળજી રાખવી. 
  • ધંધામા મહેનત વધશે

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ