ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / news_detail-24071

NULL / બોલિવુડના હિમેન ધર્મેન્દ્રને પેટના ઈન્ફેક્શનને કારણે હોસ્પિટલમાં દાખલ કર

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

બોલિવુડના જાણીતા અભિનેતા ધર્મેન્દ્રને પેટમાં ઈન્ફેક્શન હોવાના કારણે મુંબઈની નાનાવતી હોસ્પિટલમાં ભર્તી કરાવવામાં આવ્યા હતા. ધર્મેન્દ્રના ડોક્ટર વિશેષ અગ્રવાલના પ્રમાણે હજુ પણ તે હોસ્પિટલમાં છે અને તેમની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ક્યારે રજા અપાશે તેના વિશેનો નિર્ણય ડોક્ટર આવતીકાલે લેશે. 

રિપોર્ટ અનુસાર દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર લાંબા સમયથી પેટની સમસ્યાથી પરેસાન હતા. આ પહેલા પણ તેમને હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્રએ હાલમાં જ 8મી ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.  

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ