ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / news_detail-20290

NULL / Beer પીતી છોકરીઓ સાથે કરો ડેટ થશે ઘણા ફાયદા

Published By: vtvAdmin

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

નવી દિલ્હી: દરેક છોકરો ઇચ્છે છે કે તને પ્રેમ કરનારી છોકરી મળે. તમને એ જાણીને હેરાની થશે કે તમે બિયર પીતી છોકરીઓ સાથે ડેટ કરશો તો તમે દરેક ઝંઝટોથી છૂટકારો મેળવી શકો છો જે બીજા બોયફ્રેન્ડને સામનો કરવો પડે છે. બિયર પીતી છોકરીઓ દરેક રીતે કમ્ફર્ટેબલ હોય છે. તે વધારે દેખાડો પણ પસંદ કરતી નથી. આવી છોકરીઓ વધારે ટેન્શન લેતી નથી. બિયર પીતી છોકરીઓની ખૂબીઓ માટે તમે જાણશો તો તમે પણ એવી છોકરીઓ સાથે ડેટ કરતાં રોકશો નહીં.

બિયર પીનાર છોકરીઓ બીજી છોકરીઓની સરખામણીમાં વધારે દેખાડો કરતી નથી. આ છોકરીઓ વોડકા અને ટકીલા પણ પસંદ કરે છે. પરંતુ તેમને બિયરના ટેસ્ટથી ઘણો પ્રેમ હોય છે. જે છોકરીઓને બિયર પસંદ હોય છે તેમને અલગ અલગ બ્રાન્ડની પણ જાણકારી હોય છે. આવી છોકરીઓ તેમના પાર્ટનરને દરેક સિચ્યુએશનમાં કમ્ફર્ટેબલ ફીલ કરાવવા માંગે છે.

આવી છોકરીઓ જેને બિયર પીવું પસંદ હોય છે તે મોટાભાગે કૂલ રહે છે. તે લોકો બિયર પીવવા માટે કોઇ સમય જોતાં નથી. તે તેમના પાર્ટનરને કોઇ દિવસ શોપિંગ માટે પરેશાન કરતી નથી. એવું એટલા માટે કારણ કે તેમને શોપિંગ કરતાં બિયર વધુ પસંદ પડે છે. બિયર પીતી છોકરીઓ ભલે દેખાવમાં છોકરા જેવી દેખાય પરંતુ તેનો મતલબ એ નથી થતો કે તેમની અંદર છોકરીઓ વાળી ફિલીંગ હોતી નથી. તે તમને એટલો જ પ્રેમ કરશે જેટલો તમે તેને કરશો.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ