ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Archives / news_detail-19989

NULL / પ્રેમિએ પ્રેમિકાને મળવા બોલાવી છરીના ઘા ઘીંકી દીધા બાદમાં આપઘાત કરી લીધો

Published By: SudhirRawal

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં એક પ્રેમીએ તેની પ્રેમિકા પર હુમલો કરી આત્મહત્યા કરી લીધી છે. જેમાં ગંભીર રીતે ઘાયલ પ્રેમિકાને હોસ્પિટલ ખસેડાઈ છે. તેમજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 જ્યાં પ્રેમી કનુએ તેની પ્રેમિકા દેવિકાને મળવા બોલાવી હતી. જે બાદ સાથે રહેવા બાબતે તકરાર સર્જાતા કનુએ તેને છરીના ઘા ઝીંકીં દીધા હતા. હેબતાય ગયેલા કનુએ પછી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. 

ઘટના કંઇક એવી છે કે લોહાણા સમાજની વાડીમાં સફાઈ કામદાર તરીકે કનુ નોકરી કરતો હતો. કનુ અને દેવિકા એકબીજાને 12 વર્ષથી પ્રેમ કરતા હતા. દેવિકાને તેના પતિ દ્વારા તરછોડાતા તે આના સંપર્કમાં આવી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ