ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Archives / lok-sabha-elections-congress-will-announce-more-names-of-8-more-candidates-in-gujarat

NULL / લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસ ગુજરાતના આજે વધુ 8 ઉમેદવારોના નામ જાહેર કરશે, કોને મળશે ટિકિટ?

Published By: vtvAdmin

Last Updated: 09:23 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા આજે વધુ નામ જાહેર કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા અત્યાર સુધી 12 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આજ સાંજ સુધીમાં કોંગ્રેસ દ્વારા વધુ 8 નામ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.



મહત્વનુ છે કે, ગુજરાતની 26 બેઠકો પર 23 એપ્રિલે લોકસભાની ચૂંટણી યોજાશે. કોંગ્રેસ દ્વારા અત્યાર સુધી માત્ર 12 નામ જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસના 14 ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. 



હાલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. 4 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. ત્યારે આજે કોંગ્રેસ દ્વારા વધુ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

કોંગ્રેસના 12 બેઠકોના ઉમેદવારોની યાદી

અમદાવાદ વેસ્ટ - રાજુ પરમાર
વડોદરા - પ્રશાંત પટેલ
આણંદ - ભરતસિંહ
છોટા ઉદેપુર - રંજિત રાઠવા
નવસારી - ધર્મેશ પટેલ
કચ્છ - નરેશ મહેશ્વર
રાજકોટ - લલિત કગથરા
વલસાડ - જીતુ ચૌધરી
પાટણ - જગદીશ ઠાકોર
જૂનાગઢ - પૂંજા વંશ
પોરબંદર - લલિત વસોયા
પંચમહાલ - વી.કે.ખાંટ

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ