મહેસાણામાં જેલ ભરો આંદોલનના પગલે SPG દ્વારા ગોઝારીયા ખાતે સભા યોજવામાં આવી હતી. જેમા મોટી સંખ્યામા પાટીદારો હાજર રહ્યા હતા.
મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી જેલમાં બંધ હાર્દિક પટેલ અને તેના સાથી દારોને જેલમાંથી છોડાવા માટે કવાયત ચાલી રહી છે. જેના પગલે પાટીદારો દ્વારા વિવિધ કાર્યક્રમ યોજીને પોતાની માંગ સરકાર સુધી પહોંચાડવામાં આવી રહી છે.