ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / અજબ ગજબ / VIDEO : ન શરમાઈ, ન ગભરાઈ, ઠાઠથી થાર ચલાવીને સાસરે પહોંચી દુલ્હન, દુલ્હાએ જોડ્યા હાથ

Viral / VIDEO : ન શરમાઈ, ન ગભરાઈ, ઠાઠથી થાર ચલાવીને સાસરે પહોંચી દુલ્હન, દુલ્હાએ જોડ્યા હાથ

Published By: Nirav Kumar

Last Updated: 06:34 PM, 7 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં એક લગ્નની વિદાયનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં કન્યા તેના વરરાજાને ગાડીમાં બેસાડી સાસરિયે લઇ ગઈ હતી.

ADVERTISEMENT

પંજાબના લુધિયાણામાં એક લગ્નની એક અનોખી વિદાયનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. લગ્ન બાદ બધાએ વિચાર્યું હતું કે વરરાજા કન્યાને તેના સાસરિયાના ઘરે લઈ જશે. પરંતુ પછી કંઈક એવું બન્યું જેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. જેમાં કન્યા પોતે થારની ડ્રાઇવિંગ સીટ પર બેસે છે, વરરાજા તેની બાજુમાં બેસે છે. ત્યારબાદ આખી લગ્નની જાન થાર પાછળ પાછળ જાય છે.

vtv app promotion

પંજાબી સ્વેગ સાથે વિદાય
રસ્તામાં વરરાજા મજાકમાં કહેતો જોવા મળે છે કે, "રામ-રામ, ઘરે પહોંચવું છે!" તેના સાસરિયાના ઘરે પહોંચ્યા બાદ ભારે લહેંગા પહેરેલી કન્યા થારમાંથી ઉતરી અને પછી વરરાજા સાથે ઘરમાં પ્રવેશ કરે છે. ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કન્યાનો કોન્ફિડન્સ અને સ્ટાઇલ લોકોને ખુબ પસંદ આવી હતી.

વધુ વાંચો : VIDEO : યુવતીના ડાન્સ વખતે છોકરાએ કર્યું ગજબ, વીડિયો જોવા જેવો

  • સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો
    સોશિયલ મીડિયામાં તેને પંજાબી સ્વેગવાળી વિદાય કહેવાય રહી છે.  આ વીડિયો  ઇન્સ્ટાગ્રામથી લઈને X સુધી લગભગ દરેક પ્લેટફોર્મ પર વાયરલ છે. તેને ખુબ પસંદ અને શેર પણ કરવામાં આવી રહ્યો છે. લોકો આ વીડિયો શેર કરી રહ્યા છે. જેમાં અલગ અલગ કોમેન્ટ પણ કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Wedding Social Media Ludhiana

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ