બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / આ કર્મચારીઓની બલ્લે બલ્લે! EPFOની દિવાળી ગિફ્ટ! મિનિમમ પેન્શન વધીને થઈ શકે આટલું, જાણો ક્યારે?

PF ધારકોને મોજ / આ કર્મચારીઓની બલ્લે બલ્લે! EPFOની દિવાળી ગિફ્ટ! મિનિમમ પેન્શન વધીને થઈ શકે આટલું, જાણો ક્યારે?

Hiralal Parmar

Last Updated: 08:45 AM, 21 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળી પહેલાં પીએફ ધારકોને વધુ એક મોટા ગુડ ન્યુઝ મળી શકે છે કારણ કે સરકાર મિનિમમ પેન્શનમાં જંગી વધારો કરી શકે છે.

દિવાળી નજીકમાં છે અને તે પહેલાં પીએફ ધારકોને સારા સમાચાર છે. કારણ કે હવે એવું સામે આવ્યું છે કે સરકાર પીએફ ધારકો માટે મિનિમમ પેન્શન વધારીને 2500 કે 7000 સુધી કરી શકે છે. હાલમાં પીએફ ધારકોને મહિને 1000 રુપિયાનું પેન્શન મળી રહ્યું છે. જોકે 7000 સુધી વધારો થાય તે અશક્ય છે પરંતુ 2500 રુપિયાનો વધારો વ્યાજબી છે અને સરકારે આ અંગે નિર્ણય લઈ શકે છે.

10થી 11 ઓક્ટોબરે EPFOની મીટિંગ

EPS-95 યોજના હેઠળ લઘુત્તમ પેન્શનમાં વધારો થવાની આશા ફરી એકવાર જોર પકડી રહી છે. ઓક્ટોબરમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની હોવાથી પેન્શનરો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તરફથી "દિવાળી ભેટ" ની સંભાવનાની અપેક્ષા રાખી રહ્યા છે. EPFO ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) ની બેઠક 10 થી 11 ઓક્ટોબર દરમિયાન બેંગ્લુરુમાં યોજાવાની છે. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા કરશે અને તેમાં પેન્શનરો અને EPF ખાતાધારકો માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની અપેક્ષા છે.

વધુ વાંચો : નવરાત્રી પહેલાં મોટા ખુશખબર, 5 દિવસ બાદ આ ચીજવસ્તુઓ થઈ જશે એકદમ સસ્તી, નોટિફિકેશન આવ્યું

હાલમાં કેટલું પેન્શન?

2014માં મોદી સરકારે પીએફ ધારકો માટે દર મહિને 1,000 રૂપિયાનું પ્રથમ લઘુત્તમ પેન્શન લાગુ પાડ્યું હતું પરંતુ હવે તે 2500 સુધી થવાની ધારણા છે. ટ્રેડ યુનિયનોએ પણ મિનિમમ પેન્શન વધારાની માગ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

epfo pension NEWS epfo pension
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ