ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ધુમ્મસનો કહેર, IGI એરપોર્ટની એડવાઇઝરી, ફ્લાઈટ્સ અને ટ્રેન પર પડશે અસર

દિલ્હી / ધુમ્મસનો કહેર, IGI એરપોર્ટની એડવાઇઝરી, ફ્લાઈટ્સ અને ટ્રેન પર પડશે અસર

Published By: Priyankka Triveddi

Last Updated: 07:47 AM, 6 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IGI Airport Advisory: રાજધાનીમાં ધુમ્મસની અસર ઓછી થવાને બદલે વધી ગઈ છે અને તેની અસર સામાન્ય જનજીવન પર પડશે. આજે દિલ્હીમાં ધુમ્મસને કારણે IG એ એક એડવાયઝરી જાહેર કરી છે.

ADVERTISEMENT

IGI Airport Advisory ઉત્તરભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગાઢ ધુમ્મસની અસર જોવા મળી રહી છે. આજે પણ ઘણા શહેરોમાં ગાઢ ધુમ્મસની અસર છે અને આ ધુમ્મસને કારણે વિઝીબીલીટી શૂન્ય થઈ ગઈ છે. અને આ જ કારણને લીધે ફ્લાઇટ્સ અને ટ્રેનને વિશેષરૂપે અસર થઈ છે.

દિલ્હીના IGI એરપોર્ટ પર ધુમ્મસ અને ઓછી વિઝીબીલીટીને કારણે IG દ્વારા એક એડવાઇઝરી જારી કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે ધુમ્મસને કારણે ફ્લાઇટોના સમયપત્રક પર અસર પડી શકે છે. અમૃતસર, ભોપાલ, ચંદીગઢ સહિતના અનેક એરપોર્ટ્સ પણ ગાઢ ધુમ્મસથી પ્રભાવિત થયા છે. જેના કારણે ટેકઓફ અને લેન્ડિંગમાં વિલંબ થવાની શક્યતા છે. IGI એરપોર્ટ પ્રશાસન તરફથી જણાવવામાં આવ્યું છે કે મુસાફરોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તમામ એરલાઈન્સ તથા એર ટ્રાફિક કંટ્રોલ સાથે સ્થિતિને સંભાળવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

દિલ્હી, અમુતસર, ભોપાલ, ચંદીગઢ, ગુવાહાટી, વારાણસી, રાંચી અને હીંડન એરપોર્ટ પર ઓકચી વિઝીબીલીટી અને ધુમ્મસને કારણએ ફ્લાઇટના શિડ્યુલ પર પઆન અસર પડી શકે છે. IG એ જણાવ્યું છે અમે હવામાન પર નજર રાખીને બેઠા છીએ અને દરેક મુસાફરને સરળતાથી તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે સંપૂર્ણ પ્રયત્નો કરી રહ્યા છીએ.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં વધુ એક હિંદુની હત્યા, માથામાં મારી ગોળી, ત્રણ અઠવાડિયામાં પાંચમી ઘટના

vtv app promotion

વધુમાં IG એ જણાવ્યું કે અમે દરેકને અનુરોધ કરીએ છીએ કે તમે અમારી વેબસાઇટ કે એપ પર તામરી ફ્લાઇટનું સ્ટેસ્ટ ચેક કરી લો. અને તમામને નિશ્ચિંત રહેવા કહ્યું છે. તેમનું કહેવું છે કે અમારી ટીમ દરેક પગલે તમને મદદ અને સંપૂર્ણ રીતે સપોર્ટ કરવા માટે અંહિયા હાજર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi fog AirportFog Update IGI Airport Advisory

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ