બોલિવૂડ / ન્યૂડ ફોટોશૂટ મામલે રણવીર સિંહના ઘરે પહોંચી પોલીસ, 22 ઓગસ્ટે થશે પૂછપરછ

mumbai police reached ranveer singh house in nude photoshoot case

ન્યૂડ ફોટોશૂટ કરાવ્યા બાદ હવે બોલિવૂડ અભિનેતા રણવીર સિંહની મુશ્કેલીઓ વધી ગઈ છે. મુંબઈ પોલીસ તેની સાથે પૂછપરછ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ