બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / know your rashi bhavishya for saturday

રાશિફળ / આ રાશિના જાતકોને આજે મળશે સારા સમચાર, જાણો શું કહે છે તમારૂં રાશિ ભવિષ્ય

Published By: Gayatri

Last Updated: 10:12 AM, 24 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજનો શુભ અંક 6 છે. આજનો શુભ રંગ વાદળી અને નીલો રહેશે. આજે શનિ મહારાજને સરસિયાનું તેલ ચઢાવવું. અભદ્ર વાણી-વર્તનનો ત્યાગ કરવો અને આજનો મંત્ર ઓમ શં શનૈશ્ચરાય નમઃ છે. આજે ગરીબોને વસ્ત્ર દાન કરવાથી લાભ થશે.

મેષ (અ.લ.ઈ.) 
નોકરીના સ્થળે સામાન્ય જવાબદારી વધશે
મોસાળપક્ષે સાચવીને વ્યવહાર કરવો
ભાઇ બહેનો તરફથી સારુ સુખ જણાય છે
આર્થિક લાભની સારી તકો મળશે

વૃષભ (બ.વ.ઉ.) 
ધનપ્રાપ્તિના સારા અવસરો મળશે
રોજગારીની ઉત્તમ તકો મળશે
ધાર્મિક કાર્યોમાં મન લાગશે
નવી વસ્તુઓ ખરીદવા કે વેચવામાં લાભ જણાશે

મિથુન (ક.છ.ઘ.) 
સ્થાન પરિવર્તનના યોગો જણાય છે
લેવડ દેવડમાં અનુકૂળતા જણાશે
રાજ્યપક્ષે સાધારણ તકલીફ જણાશે
જીવનસાથીના સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી

કર્ક (ડ.હ.) 
વડીલ વર્ગ દ્વારા સારા લાભની સંભાવના 
શેરબજાર અને સટ્ટાકીય પ્રવૃતિઓમા સાચવવુ 
ખાનપાનમાં કાળજી રાખવી 
પસંદગીના કાર્ય કરવાથી લાભ જણાશે

સિંહ (મ.ટ.) 
મહત્વના નિર્ણયો લેવામા કાળજી રાખવી
પગ અને કમરના દર્દમાં સંભાળવુ
વ્યવસાયમાં ધીમી ગતિએ સફળતા જણાશે
પ્રેમસબંધોમાં તકલીફ જણાશે

કન્યા (પ.ઠ.ણ.) 
માનસિક શાંતિમાં વૃદ્ધિ થશે
દાંપત્યસુખમા  સહયોગ મળશે
તણાવયુક્ત જીવનશૈલીથી દુર રહેવુ
કામકાજમાં વિરોધીઓથી સાચવવુ 

તુલા (ર.ત.) 
કામકાજમાં સાધારણ થાક અનુભવશો
ભૂમિ, વાહન - મકાન સબંધી લે-વેચમાં સાચવવુ
ધંધામાં સારી અનુકૂળતા જણાશે
ઈષ્ટમિત્રોનો સારો સહકાર મળશે

વૃશ્ચિક (ન.ય.) 
આર્થિક બાબતમાં લાભ થશે
નોકરી ધંધામા સારો લાભ જણાશે
જુની વસ્તુ વેચી નવુ લેવાના યોગ બનશે
વાહન ચલાવવામાં કાળજી રાખવી

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આર્થિક રોકાણ માટે સમય ઉત્તમ છે
માનસિક તણાવથી પરેશાની વધશે
સહકર્મચારીનો સારો સહયોગ મળશે
લોભ લાલચમાં આવી કોઇ કામ કરવુ નહિ

મકર (ખ.જ.) 
જીવનસાથીનો ઉત્તમ સહયોગ મળશે
આવકમાં વધારો થશે
સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવશો
નાની નાની મુશ્કેલીમાંથી માર્ગ મળશે

કુંભ (ગ.શ.સ.ષ.) 
આર્થિક બાબતે ચઢાવ ઉતાર જોવા મળશે
પ્રેમસબંધોમાં મન પ્રસન્ન રહેશે
સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે
લેવડ દેવડમાં સાવધાની રાખવી


મીન (દ.ચ.ઝ.થ.) 
ધંધાકીય બાબતોમાં થોડી ચિંતા રહેશે
ધંધાને અને પરિવારને સાથે ના રાખો
યાત્રા પ્રવાસના યોગ બનશે
પરિવારમાં સાધારણ અશાંતિ જણાશે
 

સંકળાયેલા મુદ્દાઓ

Daily Horscope Rashifal dainik rashi bhavishya દેશનિકાલ રાશિફળ Daily Horoscope

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ