ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / Know Your Daily Rashifal Of Wednesday

રાશિફળ / આ રાશિના જાતકોને માનસિક અશાંતિનો અનુભવ થવાની સંભાવના, જાણો આજનું રાશિફળ

Published By: Kavan

Last Updated: 11:52 AM, 8 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજનો શુભ અંક 6 છે. આજના દિવસે ચોખા તથા સાકરનું યથાશક્તિ દાન કરવાથી અને વિષ્ણુસહસ્ત્રનો કરવું ફાયદાકારક છે. આજે મિથુન રાશિના જાતકોને માનસિક અશાંતિનો અનુભવ થવાની સંભાવના છે.

ADVERTISEMENT

મેષ (અ.લ.ઈ.)
આર્થિક બાબતોમાં સુધારો જોવા મળશે
પરિવારજનો સાથે થોડી ખેંચતાંણ રહેશે
આત્મિય સ્નેહીજનો ઉપર ક્રોધ ના કરો
કારણ વગરના ફાલતુ ખર્ચથી બચવું

વૃષભ (બ.વ.ઉ.)
ધનપ્રાપ્તિ માટેના ઉત્તમ યોગો બનશે
પરિવારમાં પરમ શાંતિ જળવાશે
અચાનક તબીયત ના બગડે તેનું ધ્યાન રાખવું
કામના બોજામાંથી મુક્ત થશો

મિથુન (ક.છ.ઘ.)
માનસિક અશાંતિનો અનુભવ થશે
કામકાજમાં સાધારણ તકલીફો રહેશે
મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે
સંપત્તિને લગતા પ્રશ્નો હળવા થશે

કર્ક (ડ.હ.)
નાના મોટા રોકાણોમાં લાભ જણાશે
નજીકના સબંધીઓથી સહયોગ મળશે
ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે
કરેલા કાર્યોમાં સફળતા મળશે

સિંહ (મ.ટ.)
શેર બજારમાં સારો લાભ મેળવશો
શત્રુઓ ઉપર વિજય મેળવશો
ધંધાના કામમાં સારો લાભ થશે
પ્રમે સબંધોમાં તકલીફ જણાશે

કન્યા (પ.ઠ.ણ.)
અજાણ્યા સાથેનો વ્યવહાર નુક્સાન કરાવશે
આવકમાં સાધારણ વધારો થશે
પરિવારજનોનો ભરપૂર સહયોગ મળશે
અકારણ ચિંતાથી કામ બગડશે

તુલા (ર.ત.)
સમજદારીથી કરેલા કામનો લાભ થશે
જુના મિત્રોથી મુલાકાત થશે
તબીયત માટે સારો સમય નથી
કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું

વૃશ્ચિક (ન.ય.)
કામકાજના સ્થળે મન પ્રસન્ન રહેશે
શેરબજારમાં સારો લાભ થશે
વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે
પરિવારમાં તનાવ અને માનસિક અશાંતિ રહેશે

ધન (ભ.ધ.ફ.ઢ.)
વ્યવસાયમાં ઉત્તમ અવસર મળશે
ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો
કામકાજમાં મહેનતનું પ્રમાણ વધશે
શત્રુપક્ષથી સાવધાની રાખવી

મકર (ખ.જ.)
સંપત્તિને લગતા કામકાજમાં લાભ થસે
રોજગાર માટે નવા અવસરો પ્રાપ્ત થશે
રાજકીય કામ ધ્યાનથી કરવું
સંતાનની પ્રગતિથી મન પ્રસન્ન જણાશે

કુંભ (ગ.સ.શ.ષ.)
વેપાર વાણિજ્યમાં નવા વિચારો લાભ કરાવશે
આપના આત્મબળમાં વધારો થશે
જુની પરેશાનીમાંથી રાહત મળશે
આવકના નવા સ્ત્રોત ઉભા થશે

મીન (દ.ચ.ઝ.થ.)
પરિવારમાં કોઈની તબીયતની ચિંતા રહેશે
કર્મક્ષેત્રમાં વિરોધીઓ પરેશાન કરશે
પારીવારિક શાંતિ જણાશે
જમીન વાહન વગેરે કાર્યોમાં સફળતા મળશે

સંકળાયેલા મુદ્દાઓ

Daily Rashifal આજનું રાશિફળ Daily Rashifal

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ