બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / know your Daily Horoscope on hanuman jyanti

રાશિફળ / મેષ રાશિને આજે જમીન મિલકતને લગતા કાર્યોમાં લાભના યોગ, જાણો તમારૂ રાશિફળ

Published By: Gayatri

Last Updated: 08:16 AM, 27 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજનો શુભ અંક 9 છે. આજનો શુભ રંગ મરૂન અને ઘેરો લાલ રહેશે. હનુમાનજીના 11 નામના જાપ કરો. કોઈપણને પીડા થાય તેવો વ્યવહાર ના કરો. આજનો મંત્ર: ઓમ હં હનુમન્તે ભવભંજનાય નમઃ છે. આજે દૂધના પેંડા-હલવો ધરાવી દાન કરવાથી લાભ થશે.

મેષ (અ.લ.ઈ)

જમીન મિલકતને લગતા કાર્યોમાં રાહત જણાય
કામકાજમાં સાધારણ ઉચાટ જણાશે
વિવાદીત કાર્યોથી દૂર રહેવું
વડીલ વર્ગની આરોગ્ય બાબતે ચિંતા રહે

વૃષભ (બ.વ.ઉ)

પારિવારીક વાતાવરણમાં સુમેળ જણાય
આવક જાવકનું પ્રમાણ જળવાઈ રહે
માનસિક ચિંતાઓ રહેશે
પતિ પત્નીના વિચારોમાં અસમાનતા રહેશે

મિથુન (ક.છ.ઘ)

ભૌતિક સુખ સુવિધામાં વધારો જણાય
માનસિક શ્રમમાંથી મુક્ત બનો
કામના ભારને હળવો કરી શકશો
સહકર્મચારીના સબંધોમાં સુધારો જણાશે

કર્ક (ડ.હ)

સાંસારિક જીવનમાં સામાન્ય ચિંતા જણાય
બહારગામના કામકાજથી લાભ જણાય
સંતાનોના પ્રશ્નોમાં સાનુકૂળતા જણાય
કામકાજમાં સફળતા અને પ્રગતિ જણાય

સિંહ (મ.ટ.)

અન્યના કારણે કામમાં મુશ્કેલી સર્જાય
મોસાળપક્ષે સામાન્ય ચિંતા જણાય
કાનુની - ખાતાકીય કામકાજમાં સંભાળવું
માનસિક અશાંતિમાં રાહત અનુભવશો

કન્યા (પ.ઠ.ણ.)

નોકરી ધંધા માટે પ્રવાસના યોગ બને
વેપાર વાણિજ્યમાં નવી મુલાકાતથી લાભ થશે
ઉત્તમ આનંદ મેળવી શકશો
ધનપ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે

તુલા (ર.ત.)

મિત્રો, સ્નેહીજનોની મુલાકાત લાભ કરાવે
હિસાબી કામકાજમાં સાવધાની રાખવી
આકસ્મિક ફાયદાની શક્યતા પ્રબળ જણાય
નોકરી ધંધામાં સામાન્ય ફેરફારીની શક્યતા

વૃશ્ચિક (ન.ય.)

ઉપરી અધિકારી વર્ગથી પરેશાની જણાય
વિવાદીત કાર્યોમાં અંતર રાખી કામ લેવું
ઘરમાં આનંદનું વાતાવરણ સર્જાય
આરોગ્યની ખાસ કાળજી લેવી

ધન (ભ.ધ.ફ.ઢ.)

પારિવારિક કામમાં વ્યસ્ત રહેશો
અગત્યના નિર્ણયમાં ઉતાવળ કરવી નહિ
વાણી વ્યવહારમાં નમ્રતા રાખવી
સગા સંબંધીઓમાં તણાવ જણાશે

મકર (ખ.જ.)

વ્યવહારમાં ભાગાદોડી અને ખર્ચ રહેશે
જીવનસાથી સંતાનોના કામમાં સાનુકૂળતા રહેશે
થોડી બેચેની અને કામની ચિંતા રહેશે
કામકાજ સામાન્ય સંભાળીને કરવું

કુંભ ( ગ.શ.સ.ષ.)

પારિવારિક સંબંધોમાં મુશ્કેલી જણાશે
વિવાદિત કાર્યોમાં સાચવીને કામ કરવું
વિલંબમાં પડેલા કાર્યો ઉકેલાશે
માનસિક અસ્વસ્થતા અનુભવશો

મીન (દ.ચ.ઝ.થ.)

વિલંબમાં પડેલા કામો પૂરા થશે
ધર્મકાર્યમાં યાત્રા પ્રવાસ થાય
કામની હળવાશ અનુભવશો
દૈનિક વ્યવસાયથી લાભ થશે
 

સંકળાયેલા મુદ્દાઓ

Daily Horoscope hanuman jyanti દૈનિક રાશિ ભવિષ્ય રાશિફળ Daily Horoscope

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ