ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / know your Daily Horoscope for friday

રાશિફળ / આ રાશિના જાતકોને આજે મળી શકે છે સારા સમચાર, જાણો શું કહે છે તમારૂ રાશિફળ

Published By: Gayatri

Last Updated: 09:10 AM, 12 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે તમારી રાશિ અને ગ્રહો શું કહે છે જાણો આજનું રાશિ ભવિષ્ય શું કહે છે.

ADVERTISEMENT

આજનો શુભ અંક 3 છે. આજનો શુભ રંગ રહેશે સફેદ અને દૂધીયો છે. આજે શ્રીસૂક્તના પાઠ કરી અભિષેક કરવાથી લાભ થશે. આજે ગરીબોને દાન કરો અને દુખી ન કરો. આજનો મંત્ર હ્રીં મહાલક્ષ્મીયૈ નમઃ છે. આજે દીકરીને યથાશક્તિ દાન આપવાથી લાભ થશે. 
 

મેષ (અ.લ.ઈ)

  • કામકાજમાં પરિસ્થિતિ સુધરતી જણાશે
  • નોકરી-ધંધામા સારી તકો મળશે
  • કોઈપણ જાતના વ્યસનોથી દુર રહેવુ
  • સંતાનો બાબતે સામાન્ય ચિંતા રહેશે

વૃષભ-(બ.વ.ઉ)

  • મકાન વાહનને લગતા સુખમાં વધારો થશે
  • બચત કરી નાણાકિય વ્યય રોકશો
  • કુટુંબમાં સામાન્ય સ્વાર્થનો ભાવ જણાશે
  • કોર્ટ કચેરીના કામમાં સાવધાની રાખવી

મિથુન (ક.છ.ઘ)

  • શારિરીક અને માનસિક થાક અનુભવશો
  • આર્થિક પરિસ્થિતી સમતોલ કરી શકશો
  • નકારાત્મક વિચારોને મનથી દુર રાખો
  • ખાવા પિવામાં કાળજી રાખવી

કર્ક (ડ.હ)

  • અસંતોષની લાગણી રહ્યા કરશે
  • આર્થિક પાસુ મજબૂત બનશે
  • સ્નેહી સ્વજનોની મુલાકાત પ્રસન્નતા આપશે
  • ગૃહસ્થજીવનમાં સાનુકુળતા જણાશે

સિંહ (મ.ટ)

  • સારા અને સાચા ખર્ચામાં ધનવ્યય થાય
  • વિદેશથી મોટા લાભની સંભાવના
  • ભાગીદારો સાથે મતભેદ જણાય
  • ક્રોધ ચંચળતા ઉપર સંયમ રાખવો

કન્યા (પ.ઠ.ણ)

  • આવક જાવકનુ પ્રમાણ જળવાઈ રહેશે
  • દાપ્ત્યજીવનમાં શાંતિ જણાશે
  • આપના પ્રભાવ અને વર્ચસ્વમાં વધારો થશે
  • તણાવ અને ટેન્સનથી દુર રહેવુ

તુલા (ર.ત)

  • હરિફાઈવાળા કામમાં વિજય થશે
  • કરેલી મહેનત ફળદાઈ બનશે
  • સાસરાપક્ષથી લાભ મળશે
  • વ્યર્થ દોડાદોડીથી દુર રહેવુ

વૃશ્ર્વિક (ન.ય)

  • પારિવારિક જીવન સુખમય રહેશે
  • સંતાનોના પ્રશ્નોમાં હળવાશ અનુભવશો
  • કામકાજમાં વૃદ્ધિ થશે
  • આવકના નવા સાધનો પ્રાપ્ત થશે

ધન (ભ.ધ.ફ.ઢ)

  • રોજગારીની નવી તકો મળશે
  • કામમાં આનંદની અનુભૂતિ થશે
  • ધાર્મિક કામમાં મન લાગશે
  • મોસાળ પક્ષે લાભ મળશે

મકર (ખ.જ)

  • ધંધાકિય યોજનાઓ સફળ બનશે
  • મોટા ભાઈથી સહયોગ મળશે
  • કારણ વગરના વાદવિવાદથી બચવુ
  • આર્થિક લાભ સામાન્ય જણાશે

કુંભ (ગ.શ.ષ.સ)

  • માનસિક સાધારણ પરેશાની રહેશે
  • કામકાજમાં નિષ્ફળતાથી બચવુ
  • ધંધાકિય સફળતામાં અવરોધ જણાશે
  • આર્થિક બાબતે સામાન્ય પરેશાની રહેશે

મીન (દ.ચ.ઝ.થ)

  • વ્યક્તિગત ઓળખાણ લાભ કરાવશે
  • નાના મોટા રોકાણ કરવામાં સમય શુભ છે
  • નોકરી ધંધામાં ઉન્નતિ જણાશે
  • તબિયત બાબતે અનુકૂળતા જણાશે
     

સંકળાયેલા મુદ્દાઓ

Daily Horoscope Friday દૈનિક રાશિ ભવિષ્ય રાશિફળ Daily Horoscope

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ