બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / know your Daily Horoscope for 28th april 2021
મેષ (અ.લ.ઈ.)
ADVERTISEMENT
નવા રોકાણોમાં લાભની સંભાવના
પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાય
આર્થિક બાબતે સંભાળીને કામ કરવું
લેવડ દેવડમાં છેતરાઈ ના જવાય માટે સાચવવું
વૃષભ (બ.વ.ઉ.)
ADVERTISEMENT
ધનલાભની ઉત્તમ સંભાવના
સંતાનો બાબતે સાધારણ પરેશાની જણાશે
અધિકારી વર્ગના આશીર્વાદ મળશે
ખર્ચાઓ ઉપર કાબુ રાખવો
મિથુન (ક.છ.ઘ.)
ADVERTISEMENT
પ્રોપર્ટીમાં કરેલ રોકાણ લાભ કરાવશે
પારિવારિક જીવન આનંદમય રહેશે
ખોટા માણશો પાસે સમય વેડફવો નહિ
અનુભવી પાસેથી શીખેલું કામ લાગશે
કર્ક (ડ.હ.)
ADVERTISEMENT
સ્વતંત્ર જીવનમાં શાંતિ અનુભવશો
પરિવારના સભ્યોથી પરેશાની જણાશે
લાઈફ પાર્ટનર સાથે વિવાદની સંભાવના
આર્થિક સંકળામણનો અનુભવ થશે
સિંહ (મ.ટ.)
ADVERTISEMENT
ઘરેલું જીવનમાં શાંતિ જણાશે
કરેલા રોકાણો લાભદાઈ નીવડશે
કામકાજ માટે યાત્રા થવાની સંભાવના
ધંધામાં ધનલાભ અને પ્રગતિ જણાશે
કન્યા (પ.ઠ.ણ.)
ADVERTISEMENT
સુખ સુવિધાના સાધનોમાં ખર્ચ થવાની સંભાવના
જીવનસાથીના પ્રકોપથી બચવું જરૂરી બનશે
ધર્મ આદ્યાત્મિક્તામાં રૂચી વધશે
નોકરીયાતને સારો સહયોગ મળશે
તુલા (ર.ત.)
શેર સટ્ટામાં ધનહાનીની સંભાવના
પારિવારિક બાબતોમાં શાંતિ જણાશે
નોકરીયાતને ઉપરી વર્ગથી પરેશાની રહેશે
વિદ્યાર્થીઓ માટે સારો સમય છે
વૃશ્ચિક (ન.ય.)
રાજકીય મહત્વકાંક્ષા પૂરી થશે
કૌટુંબિક બાબતના પ્રશ્નો હળવા બનશે
ધંધામાં કરેલા આયોજનો સફળ થશે
વાહન ચલાવવામાં સાવધાની રાખવી
ધન (ભ.ધ.ફ.ઢ.)
આર્થિક બાબતે મજબૂત બનશો
વ્યવસાયીક-પારિવારિક સમસ્યા રહેશે
માન સન્માન પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે
આવક જાવક સમાંતરે જળવાઈ રહેશે
મકર (ખ.જ.)
પારિવારિક પ્રસંગોમાં ઉત્સાહ જળવાઈ રહેશે
તબીયત બાબતે કાળજી રાખવી
મનપસંદ વસ્તુની પ્રાપ્તિ થશે
નજીકના સુખનું જ ધ્યાન કરો
કુંભ (ગ.સ.ષ.શ.)
વ્યવસાય ક્ષેત્રમાં તકલીફ જણાશે
વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે
રોજગાર ક્ષેત્રમાં પ્રગતિ થશે
નવા સંબંધોમાં વૃદ્ધિ થશે
મીન (દ.ચ.ઝ.થ.)
જીવનસાથી અને ભાગીદારોનો પૂર્ણ સહયોગ મળશે
પારિવારિક વૈચારિક મતભેદ રહેશે
ધન પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
નવા કામકાજ માટે ઉત્તમ દિવસ છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.