બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / know your Daily Horoscope
મેષ (અ.લ.ઇ.)
ADVERTISEMENT
દૈનિક વ્યવહારમાં મુશ્કેલી જણાશે
અગત્યના કામકાજમાં સાવધાની રાખવી
કારણ વગરની ચિંતાઓથી દુર રહો
આવક જાવક સમાંતર રહેશે
વૃષભ (બ.વ.ઉ.)
ADVERTISEMENT
સામાજીક કાર્યોમા લાભ થશે
પારિવારિક પ્રવૃત્તિથી મન પ્રસન્ન રહેશે
સંતાનોના પ્રશ્નોમાં ચિંતા અનુભવશો
વ્યવસાયમાં સારો લાભ થશે
મિથુન (ક.છ.ઘ.)
ADVERTISEMENT
પારિવારિક જીવન સુખમય બનશે
ધંધાને લગતા કામમાં લાભ થશે
વડીલો તરફથી આશિર્વાદ મળશે
ધંધામાં નવી તકો મળશે
કર્ક (ડ.હ.)
ADVERTISEMENT
આર્થિક બાબતોમા લાભ થશે
માનસીક ઉદ્વેગ અનુભવશો
સમજદારીથી કરેલા કામથી લાભ જણાશે
નાના મોટા રોકાણમાં લાભ થશે
સિંહ (મ.ટ.)
ADVERTISEMENT
સાધારણ કામનુ બંધન રહેશે
આર્થિક બાબતમાં થોડી તકલીફ થશે
અકારણ ચિંતા નુક્સાન કરાવશે
પરિવારમાં સામાન્ય ખટરાગ જણાશે
કન્યા (પ.ઠ.ણ.)
ADVERTISEMENT
પરિવારનો સંપૂર્ણ સ્નેહ મેળવશો
ખર્ચના પ્રમાણમાં સાધારણ વધારો જણાશે
નવા રોકાણમાં લાભ જણાશે
દાંપત્યજીવનમાં મતભેદ જણાશે
તુલા (ર.ત.)
આવકની નવી તકો પ્રાપ્ત થશે
શાસન સત્તાનો સહયોગ મળશે
માનસિક ચંચળતા ઉપર કાબુ રાખવો
ભાગીદારીવાળા કામમાં સાચવવું
વૃશ્ચિક (ન.ય.)
આર્થિક બાબતોમા સારો લાભ થશે
વાણી દ્વારા સંયમ રાખી કામ કરવુ
અકારણ ખર્ચાઓમાં સાવધાની રાખવી
આપના કામમાં યશ મળશે
ધન (ભ.ધ.ફ.ઢ.)
વ્યક્તિગત કામકાજમાં પ્રગતિ થશે
મહેનતના પ્રમાણમાં સારુ ફળ મળશે
પરિવારનો ઉત્તમ સ્નેહ અને સહકાર મળશે
વ્યવસાયિક બાબતોમાં લાભ થશે
મકર (ખ.જ.)
આર્થિક બાબતોમાં અનુકુળતા જણાશે
કામના સ્થળે આનંદ મળશે
ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે
જીવનસાથી-પ્રિયજનનો ઉત્તમ સ્નેહ મળશે
કુંભ (ગ.શ.સ.ષ.)
સકારાત્મક વિચારો લાભ કરાવશે
પ્રેમ સબંધોમાં અનુકુળતા જણાશે
તબીયતની બાબતમાં સાચવીને કામ કરવુ
પરિવારમાં સાધારણ ક્લેશ જણાશે
મીન (દ.ચ.ઝ.થ.)
આર્થિક ક્ષેત્રમાં અનુકૂળતા જણાશે
પરિવારનો સારો સહયોગ મળશે
વ્યવસાયમાં સામાન્ય ચિંતા રહેશે
વિરોધીઓથી સાવધાની રાખવી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.