ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / know why rent agreement is made for 11 months

તમારા કામનું / ભાડા કરાર 11 મહીનાનો જ શા માટે? જાણો તેનાથી ફાયદો કોને, મકાન માલિક કે ભાડૂઆતને, જાણો વિગત

Published By: Bijal Vyas

Last Updated: 03:22 PM, 16 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાડા કરારમાં ભાડુઆત અને મકાન માલિકનું નામ, સરનામુ, ભાડુ, ભાડુ આપવાનો સમયની સાથે અનેક વસ્તુ સામેલ હોય છે. આ એક પ્રકારનો લીઝ એગ્રીમેન્ટ છે.

ADVERTISEMENT

  • 11 મહિનાનો જ ભાડા કરાર હોય છે 
  • આ એક લીઝ એગ્રીમેન્ટ છે 
  • ડોક્યુમેન્ટ્સ રજીસ્ટર કરવા અને રજીસ્ટ્રેશન ચાર્જ આપવા માટે પ્રોસેસથી બચાવે છે ભાડા કરાર 

જો તમે ભાડાના મકાનમાં રહેતા હોય તો તમે રેંટ એગ્રીમેન્ટ તો જરુર બનાવ્યો હશે. પરંતુ શું તમે રેંટ એગ્રીમેન્ટ બનાવતી વખતે વિચાર્યુ હતુ કે રેંટ એગ્રીમેન્ટ 11 મહિનાનો જ શા માટે હોય છે? એક વર્ષ કે 6 મહિનાનો કેમ નથી હોતો? ઘણા લોકોને આની પાછળનું કારણ નહીં જાણતા હોય. તો આવો જાણીએ કે રેંટ એગ્રીમેન્ટ ને ફક્ત 11 મહિનાનો જ કેમ બનાવવામાં આવે છે? 

જ્યારે તમે ઘર ભાડે લો છો, તો રેંટ એગ્રીમેન્ટ બનાવો જરુરી છે. ભાડા કરારમાં ભાડુઆત અને મકાન માલિકનું નામ, સરનામુ, ભાડુ, ભાડુ આપવાનો સમયની સાથે અનેક વસ્તુ સામેલ હોય છે. આ એક પ્રકારનો લીઝ એગ્રીમેન્ટ છે.

ભાડા કરાર આ કામોમાં આવે છે ઉપયોગ
ઉલ્લેખનીય છે કે, 11 મહિનાના રેંટ એગ્રીમેન્ટ બનાવવાની પાછળ રજિસ્ટ્રેશન એક્ટ, 1908 છે. રજીસ્ટ્રેશન એક્ટ, 1908ના સેક્શન 17ના નિયમો મુજબ, 1 વર્ષથી ઓછા સમય માટે લીઝ એગ્રીમેન્ટને રજિસ્ટર કરવુ જરુરી નથી. એટલે કે, એક વર્ષ અથવા 12 મહિનાથી ઓછા સમય માટે તમે રજીસ્ટ્રેશનમાં રેંટ એગ્રીમેન્ટ બનાવી શકો છો. આ ઓપ્શન મકાન માલિકો અને ભાડુઆતને સબ-રજીસ્ટ્રાર ઓફિસ જઇને ડોક્યુમેન્ટ્સ રજીસ્ટર કરવા અને રજીસ્ટ્રેશન ચાર્જ આપવા માટે પ્રોસેસથી બચાવે છે. 

તેથી બનવ્યો 11 મહિનાનો એગ્રીમેન્ટ
ભાડુઆતના ડ્યુરેશન એક વર્ષથી ઓછુ હોવા પર તમને સ્ટામ્પ ડ્યુટી બચાવે છે. જે કોઇ રેન્ટ એગ્રીમેન્ટને રજીસ્ટ્રેશન કરાવા માટે લેવામાં આવે છે. આ ચાર્જથી બચવા માટે મકાન માલિક અને ભાડુઆતની સહમતિથી લીજને રજીસ્ટર નહીં કરાવવાનો નિર્ણય લેવામાં આવે છે. એટલે કે ભાડાના બાકી ભાગદોડથી બચીને 11 મહિનાનો રેંટ એગ્રીમેન્ટ બનાવવામાં આવે છે. 

આ રીતે બનાવી શકો છો એક વર્ષથી વધારેનો રેંટ એગ્રીમેન્ટ
તમે 12 મહિના અથવા તેનાથી વધારેનો રેંટ એગ્રીમેન્ટ બનાવી શકો છો. તે માટે તમારે રજીસ્ટ્રેશન એક્ટ હેઠળ રેંટ એગ્રીમેન્ટને રજીસ્ટર કરાવુ પડશે. ભાડે આપવાનો સમય કેટલો વધારે હશે, સ્ટામ્પ ડ્યૂટી એટલી જ વધારે હશે. અર્થ એમ છે કે કેટલાક સમય માટે રેંટ એગ્રીમેન્ટ બનવવામાં આવશે. તમને તેમની વધારે સ્ટામ્પ ડ્યૂટી આપવી પડશે. ત્યાં 11 મહિનાના રેંટ એગ્રીમેન્ટ માટે તમારે ચાર્જ આપવામાં નહીં આવે. 

સંકળાયેલા મુદ્દાઓ

Utility News rent agreement ભાડા કરાર રજીસ્ટ્રેશન રેંટ એગ્રીમેન્ટ Utility

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ