ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / મેઘરાજાની ફરી થશે એન્ટ્રી, 29 ઓગસ્ટે 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 85 કિમીની ઝડપે પવન ફૂંકાશે
6 ફોટો ગેલેરી
Last Updated: 04:26 PM, 28 August 2026
1/6
હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે, 29 ઓગસ્ટના રોજ ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હી સહિત 21 રાજ્યો માટે મુશળધાર વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ખેડૂતો, માછીમારો અને સામાન્ય લોકોને અત્યંત સાવધાની રાખવાની ચેતવણી આપવામાં આવી છે. દરમિયાન પૂર્વ ભારતના રાજ્યોમાં આગામી થોડા કલાકોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે.
2/6
ADVERTISEMENT
3/6
4/6
ADVERTISEMENT
5/6
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
6 ફોટોઝ
EPF Withdrawal / ઈમરજન્સી માટે ઉપાડવા માગો છો PF? જાણી લો આ નિયમો
ટોપ સ્ટોરીઝ