ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / બેંકમાં ભરતી પડી છે, જલ્દી કરજો, નહીંતર જતી રહેશે અરજીની તારીખ
Last Updated: 02:16 PM, 2 October 2025
ADVERTISEMENT
Indian Overseas Bank SO Vacancy 2025 : સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે આ એ એક ઉત્તમ તક છે. ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB) દ્વારા 127 સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO) પદો માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમણે હજી સુધી અરજી કરી નથી તેઓ માટે હવે ફક્ત બે દિવસનો સમય બાકી રહ્યો છે. છેલ્લી તારીખ 3 ઓક્ટોબર, 2025 છે, જેના પછી અરજી કરવાની વિન્ડો બંધ કરી દેવામાં આવશે.
ADVERTISEMENT
કેવી રીતે અરજી કરવી?
ઇચ્છુક ઉમેદવારોને IOBની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવાની પ્રકિયા નીચે મુજબ છે.
ADVERTISEMENT
વય મર્યાદા
ADVERTISEMENT
વિભિન્ન પદો માટે વય મર્યાદા જુદી જુદી છે:
ADVERTISEMENT
શૈક્ષણિક લાયકાત કેટલી છે ?
ઉમેદવારો પાસે નીચેની લાયકાત હોવી આવશ્યક છે
ADVERTISEMENT
પગાર ધોરણ કેટલું હશે ?
ADVERTISEMENT
પદ પ્રમાણે આકર્ષક પગાર પેકેજ ઉપલબ્ધ છે:

પસંદગી પ્રક્રિયા
લેખિત પરીક્ષા:
ઇન્ટરવ્યૂ:
અરજી ફી
આ પણ વાંચો : બેંક કસ્ટમર્સ માટે ગુડ ન્યૂઝ! હવેથી મિનિમમ બેલેન્સની ઝંઝટ ખતમ, નહીં ભરવી પડે પેનલ્ટી
ઉલ્લેખનીય છે કે, જો તમે યોગ્ય લાયકાત ધરાવો છો અને બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છો છો, તો આજેજ અરજી કરો. ફોર્મ ભરતી વખતે તમામ માહિતી ચકાસી લેવી અને અરજીની પ્રિન્ટ બહાર કાઢવી ન ભૂલશો. છેલ્લી તારીખ: 3 ઓક્ટોબર, 2025 છે. આ સાથે તમે વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત અવશ્ય વાંચો અને કોઈપણ શંકા હોય તો IOB હેલ્પલાઇન અથવા વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT