ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / જ્હાન્વી કપૂરનો કાઉગર્લ લુક! શૉર્ટસ પહેરી હુસ્નનો જલવો બતાવ્યો, તસવીરો હોટ

photo-story

5 ફોટો ગેલેરી

PHOTOS / જ્હાન્વી કપૂરનો કાઉગર્લ લુક! શૉર્ટસ પહેરી હુસ્નનો જલવો બતાવ્યો, તસવીરો હોટ

Published By: Nirav Kumar

Last Updated: 02:49 PM, 19 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જાહ્નવી કપૂરે સોશિયલ મીડિયામાં તેની લેટેસ્ટ તસવીરો શેર કરીને ફેન્સને પાણી પાણી કરી દીધા છે. આ લુકમાં જાહ્નવી કપૂરે કાઉગર્લ સ્ટાઇલ આઉટફિટ પહેર્યું હતું. ચાલો તેના આ ગ્લેમરસ ફોટોઝ પર એક નજર કરીએ.

1/5

photoStories-logo

1. જાહ્નવી કપૂર

આગામી સમયમાં જાહ્નવી કપૂરની નવી ફિલ્મ "સની સંસ્કારી કી તુલસી કુમારી" રિલીઝની થવાની છે. જેનું તે જોરશોરથી પ્રમોશન કરી રહી છે અને તેના અલગ અલગ લુકથી લોકોનું ફોકસ પોતાના તરફ ખેંચી રહી છે. એવામાં તેને એક બોલ્ડ લુક કેરી કર્યો હતો. જેને જોઈ ફેન્સ તેની ભરપુર તારીફ કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કાઉગર્લ સ્ટાઇલ આઉટફિટ

જાહ્નવી કપૂર તેના લેટેસ્ટ લુકમાં કાઉગર્લ સ્ટાઇલ આઉટફિટ પહેર્યું હતું. જેમાં તેનો લુક બોલ્ડ અને ગ્લેમરસ લાગતો હતો અને તેનું ટોન ફિગર વધુ નીખરી રહ્યું હતું. સોશિયલ મીડિયા પર જાહ્નવીની આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. બ્રાઉન સ્ટ્રેપલેસ કોર્સેટ

જાહ્નવીએ આ ફોટોઝમાં કાઉગર્લ લુક કેરી કરવા બ્રાઉન સ્ટ્રેપલેસ કોર્સેટ ટોપ પહેર્યું હતું. જેમાં આગળ લેસ-ટાઈ-અપ ડિટેલ હતી, તે કોર્સેટ તેની બોડી પર પરફેક્ટ રીતે ફિટ થતું હતું. જેમાં કોર્સેટનો બ્રાઉન રંગ અને સ્ટ્રક્ચર્ડ ડિઝાઇ તેના લુકને બોલ્ડ અને સ્ટાઇલિશ બનાવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સાઈની મેટાલિક સ્નેકસ્કીન પ્રિન્ટ શોર્ટ્સ

આ લુકમાં જાહ્નવીએ તેના બ્રાઉન કોર્સેટની સાથે સાઈની મેટાલિક સ્નેકસ્કીન પ્રિન્ટ શોર્ટ્સ પહેર્યા હતા. આ સાઈની શોર્ટ્સે તેના આઉટફિટમાં એક બોલ્ડ ટચ એડ કર્યું હતું. શોર્ટ્સની સાઈન અને કોર્સેટના મેટ ફિનિશના કોન્ટ્રાસ્ટ તેને સ્ટાઇલિશ અને મોડલ લુક આપતો હતો. તેના લુકને કમ્પ્લીટ કરવા માટે જાહ્નવીએ પોઇંટેડ ક્રીમ-કલર કાઉબોય બૂટ પહેર્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ચંકી બ્રેસલેટ

જો આ ફોટોઝમાં તેની એક્સેસરીઝની વાત કરીએ તો, જાહ્નવીએ આ તસવીરોમાં તેને સિમ્પલ પણ સ્ટાઇલિશ જ્વેલરી સાથે પેયર કર્યું હતું. સાથે તેને ચંકી બ્રેસલેટ પહેર્યું હતું. આ લુકમાં તેને તેના વાળ ખુલ્લા રાખ્યા હતા. જેમાં તેના ન્યુડ લિપ્સ અને બ્રોન્ઝ મેકઅપ જાહ્નવીના લુકને વધુ ખુબસુરત બનાવી રહ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

સંકળાયેલા મુદ્દાઓ

Janhvi Kapoor Bollywood Actress Outfits Janhvi New Look
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ