બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / નહીં કાગળની રામાયણ, નહીં ઓફિસના ચક્કર ખાવાના, હવે પેન્શન ઉપાડવું સરળ પડશે!
Last Updated: 04:09 PM, 29 December 2025
નિવૃતિ સમયે ઘણીવાર લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતું વર્ષ 2025 નું વર્ષ ભારતીય નોકરીયાત વર્ગ માટે ગેમ ચેન્જર સાબિત થયું છે. જેમાં લાંબા સમયથી ચાલતી કર્મચારીઓની ફરિયાદોને ગંભીરતાથી લીધી છે. તેમજ કર્મચારી ભવિષ્ય નિધિ અને રાષ્ટ્રીય પેન્શન પ્રણાલીના મૂળભૂત સુધારાઓ પણ લાગુ કરવામાં આવ્યા છે. જેને લઈ નિવૃતિ સમયે લોકોને પોતાનું ભંડોલ ઉપાડવા માટે પેપર વર્ક અને કડક નિયમોનો સામનો કરવો પડતો હતો. પરંતું નવા સુધારાઓએ સિસ્ટમને પારદર્શક, ડિજિટલ અને સરળ બનાવી દીધી છે.
ADVERTISEMENT
બદલાઈ ગયા છે NPS ના નિયમો
પેન્શન ફંડ રેગ્યુલેટરી ફંડ ડેવલપમેન્ટ ઓર્થોરિટીએ NPS ને એવા લોકો માટે આકર્ષક બનાવવામાં આવ્યું છે જે લોકો લાંબા સમય માટે તેનાથી દૂર હતી. સૌથી મોટી રાહ એ છે કે, પેન્શન પ્લાન ખરીદીની સમય મર્યાદા 40 ટકાથી ઘટાડીને 20 ટકા કરી દેવામાં આવી છે. એનો સીધો અર્થ એ છે કે નિવૃતિ સમયે તમે તમારૂ તમામ ફંડના 80 ટકા પૈસા એકસાથે ઉપાડી શકો છો.
ADVERTISEMENT

નોકરી છોડ્યા પછી બદલવા પર મળશે આઝાદી
ADVERTISEMENT
નોકરી બદલ્યા પછી પીએફ ટ્રાન્સફર અથવા ઉપાડવા પર તમારે અગાઉનીના બોસની સામે વિનંતી કરવાની જરૂર પડતી હતી. જો તમારુ યુએએન આધાર સાથે જોડાયેલ હોય અને તમારૂ કેવાયસી પૂર્ણ થઈ ગયું હોય તો તમારે કોઈ પણ હસ્તક્ષેપ વગર આ ક્લેમ પ્રોસેસ કરી શકો છે. ટ્રાન્સફર સર્ટિફિકેટ હવે સીધુ તમે પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકો છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ જો મે કોઇની ભાવનાઓને ઠેસ...', ભાગેડુ લલિત મોદીના બદલાતા સૂર, જુઓ શું કહ્યું
EPFO એ સુરક્ષા અને સુવિધાનું પુરે પુરૂ ધ્યાન રાખે છે. હવે 5 લાખ રૂપિયા સુધીનો ક્લેમ પૂરી રીતે ઉપાડની રકમ ઉપાડવા કે ટ્રાન્સફર કરવા માટે વિનંતી કરવાની જરૂર નથી. તમારા યુએએન આધાર સાથે જોડાયેલ હોય અને કેવાયસી પૂર્ણ થઈ ગયું હોય તો તમે કોઈપણ એમ્પ્લોયરના હસ્તક્ષેપ વગર તમારા દાવાની પ્રક્રિયા કરી શકો છો. ઉમંગ એપના માધ્યમથી હવે તમે સીધા ઓથેન્ટિકેશનની સુવિધા ઘરે બેઠા તમે PF નું કામ કરી શકો છો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.