ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Appleનો મોટો ઝટકો, iPhone 17ની કિંમતમાં ₹17 હજાર સુધીનો વધારો; iPhone 17e અને Air પણ થયા મોંઘા!

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / Appleનો મોટો ઝટકો, iPhone 17ની કિંમતમાં ₹17 હજાર સુધીનો વધારો; iPhone 17e અને Air પણ થયા મોંઘા!

Last Updated: 09:14 AM, 10 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

એપલે ભારતમાં iPhone 17, 17e અને iPhone Air ની કિંમતોમાં વધારો કર્યો છે. કંપનીની વેબસાઇટ પર આ ત્રણેય મોડલ્સની નવી કિંમતો અપડેટ કરવામાં આવી છે.

1/5

photoStories-logo

1. iPhone મોડલ્સની કિંમતોમાં વધારો

iPhone 18 Pro સિરીઝ અને તેના પ્રથમ ફોલ્ડએબલ iPhone Duoને લોન્ચ કર્યા બાદ, Appleએ ભારતમાં તેના જૂના iPhone મોડલ્સની કિંમતોમાં વધારો કર્યો છે. કંપનીએ iPhone 17, iPhone 17e અને iPhone Airની કિંમતો વધારી છે. iPhone 17ની શરૂઆતની કિંમત હવે 99,900 રુપિયા છે, જે તેની લોન્ચ કિંમત કરતાં 17,000 રુપિયા વધારે છે. દરમિયાન, iPhone 17eની કિંમતમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. આઇફોન 17 થયો 17 હજાર રુપિયા મોંઘો

Apple iPhone 17 ના 256GB મોડેલની કિંમત હવે 99,900 રુપિયા થી શરૂ થાય છે, જ્યારે 512GB મોડેલની કિંમત 1,24,900 રુપિયા છે. લોન્ચ સમયે iPhone 17 ની શરૂઆતની કિંમત 82,900 રુપિયા હતી. આમ, બેઝ મોડેલની કિંમતમાં સીધો 17,000 રુપિયાનો વધારો થયો છે. Apple એ iPhone 18 Pro સિરીઝ અને iPhone Duo લોન્ચ કર્યાના તરત જ બાદ પોતાની વેબસાઇટ પર iPhone 17 ની નવી કિંમતો અપડેટ કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. આઇફોન એરથી પણ મોંઘો

iPhone Air ની કિંમતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ભારતમાં, 256GB મોડેલ હવે 1,49,900 રુપિયામાં ઉપલબ્ધ થશે, જ્યારે 512GB મોડેલની કિંમત 1,74,900 રુપિયા અને 1TB મોડેલની કિંમત 2,24,900 રુપિયા રાખવામાં આવી છે. અગાઉ, iPhone Air ક્રમશઃ 1,19,900 રુપિયા, 1,39,900 રુપિયા અને 1,59,900 રુપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યું હતું. આમ, ત્રણેય સ્ટોરેજ વેરિઅન્ટ્સની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. આઇફોન 17e માં સૌથી વધારે કિંમત વધી

તાજેતરમાં લોન્ચ થયેલા iPhone 17e ની કિંમતમાં પણ વધારો થયો છે. હવે 256GB મોડેલની કિંમત 79,900 રુપિયા અને 512GB મોડેલની કિંમત 1,04,900 રુપિયા છે. iPhone 17e ભારતમાં 2 માર્ચના રોજ 64,900 રુપિયાની શરૂઆતની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે 512GB મોડેલની કિંમત 84,900 રુપિયા હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. iPhone Duo ના લોન્ચિંગ બાદ

ત્રણેય iPhone મોડેલોમાં, iPhone 17e ની કિંમતમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. કિંમતો વધારવાનો આ નિર્ણય iPhone 18 Pro, iPhone 18 Pro Max અને iPhone Duo ના લોન્ચિંગ બાદ લેવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

New Prices of iPhone 17 iPhone 17e and iPhone Air IPhone 17 Price Hike in India
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ