ભેટ / વિશ્વમાં વાગશે ગુજરાતનો ડંકો! PM મોદી ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનું કરશે લોકાર્પણ, જાણો વિગત

international bullion exchange center gandhinagar PM modi

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 29 જુલાઈ 2022ના રોજ ગિફ્ટ-IFSCની મુલાકાત લઈ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)નું લોકર્પણ કરશે, જેમાં દેશભરના પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ