બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / influencer nikita dragun arrested at hotel and charged with felony

ગેરવર્તણુક / શરમજનક ઘટના ! કપડાં પહેર્યા વગર હોટલમાં ફરી રહી હતી સેલિબ્રિટી, પોલીસે શાન ઠેકાણે લાવી

Premal

Last Updated: 06:17 PM, 9 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા સેલિબ્રિટી નિકિતા પર હોટલ સ્ટાફ અને પોલીસ કર્મીઓ સાથે ગેરવર્તણુક કરી હોવાનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી છે. તે એક હોટલમાં કપડા વગર ફરી રહી હતી. ત્યારબાદ હોટલ સ્ટાફે પોલીસને તેની ફરિયાદ કરી દીધી.

  • મહિલાએ હોટલ સ્ટાફ અને પોલીસ કર્મીઓ સાથે કરી ગેરવર્તણુક
  • મહિલા હોટલમાં કપડા વગર ફરી રહી હતી
  • અમેરિકાના મિયામીમાં મહિલાની કરાઈ ધરપકડ  

મહિલા પર પોલીસ પર હુમલો કરવાનો આરોપ

મહિલાએ પોલીસની સાથે પણ ગુંડાગર્દી શરૂ કરી દીધી. હોટલના સ્વિમિંગ પૂલ એરિયામાં કપડા વગર ફરવુ અને હોબાળો મચાવવાના કારણે એક સોશિયલ મીડિયા સેલિબ્રિટીની ધરપકડ કરવામાં આવી છે. જેના પર પોલીસ પર હુમલો કરવો અને હોટલમાં ગુંડાગર્દી કરવાનો પણ આરોપ છે. 26 વર્ષની નિકિતા ડ્રેગુન ટ્રાન્સજેન્ડર છે. પોતાની ટ્રાન્જિશન, મેકઅપ અને સ્ટાઈલ સાથેનુ કન્ટેન્ટ શેર કરવાને લઇને તે સોશિયલ મીડિયામાં ખૂબ લોકપ્રિય છે. યુ-ટ્યુબ, ઈન્સ્ટાગ્રામ અને ટિકટોક પર નિકિતાના આશરે 27 મિલિયન ફૉલોઅર્સ છે. નિકિતા ડ્રેગુનની અમેરિકાના મિયામીમાં ધરપકડ કરવામાં આવી છે. નિકિતાની ધરપકડ પર તેના પ્રતિનિધિઓ તરફથી કોઈ રિએક્શન આવ્યું નથી. 

7 નવેમ્બરે નિકિતા સામે ફરિયાદ નોંધાઈ હતી

ગયા અઠવાડિયે નિકિતાએ મિયામીની પોતાની તસ્વીરો અને વીડિયોને શેર કર્યા હતા. તેને મિયામી બીચ પર રહેલ ધ ગુડટાઈમ હોટલમાં પણ જોઇ હતી. એરેસ્ટ એફિડેવિટમાં જણાવવામાં આવ્યું છે કે 7 નવેમ્બરે સાંજે 6 કલાકે નિકિતા સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ આખા મામલાની તપાસ માટે પોલીસ પહોંચી. 

નિકિતા તોફાન ઉભુ કરી રહી હતી 

એફિડેવિટમાં જણાવવામાં આવ્યું છે કે હોટલ સિક્યોરિટીએ પોલીસને કહ્યું કે નિકિતા ખૂબ ડિસ્ટર્બન્સ ઉભુ કરી રહી હતી અને હોટલને અવ્યવસ્થિત કરી રહી હતી. તે કપડા પહેર્યા વગર પૂલ એરિયામાં ફરી રહી હતી. જ્યારે તેને આમ કરતા અટકાવવામાં આવી તો તેણે હોટલ સ્ટાફ પર પાણી ફેંક્યુ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ