બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / If there is a Tulsi plant in this place, remove it today, otherwise Lakshmi will not survive

ધર્મ / આ સ્થળે તુલસીનો છોડ રાખ્યો છે તો આજે જ હટાવી લો, નહીં તો લક્ષ્મી નહીં ટકે

Vishal Khamar

Last Updated: 06:14 PM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ ધર્મ મુજબ ઘરમાં તુલસીનો છોડ રાખવાથી સુખ, સમૃદ્ધિ આવે છે. પરંતુ જો તેને યોગ્ય સ્થાન અને દિશામાં ન રાખવામાં આવ્યુ હોય તો તેના ફળ મળતા નથી.

હિંદુ ધર્મમાં તુલસીના છોડને પવિત્ર માનવામાં આવ્યો છે. જેથી અનેક ઘરોમાં તુલસીનો છોડ આપણને જોવા મળી રહે છે. માન્યતા અનુસાર જેના પણ ઘરમાં તુલસીનો છોડ હોય તેના ઘરમાં લક્ષ્મીનો વાસ હોય છે, તેમના ઘરમાં લોકો હંમેશા સુખી રહેતા હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં તુલસીનો છોડ કેવી રીતે અને ક્યાં રાખવો તે પણ જણાવાયુ છે. જો તમે વાસ્તુ મુજબ તુલસી નથી રાખી તો તમને તેની સકારાત્મક ઉર્જાનો ફાયદો નથી મળતો. જેથી અમે તમને વાસ્તુ મુજબ તુલસીને યોગ્ય દિશા અને સ્થાન પર રાખવાનું જણાવીશુ.

વધુ વાંચોઃ ભૂલથી પણ ચૈત્રી નવરાત્રીએ આ ચીજોનું સેવન ન કરતા, નહીંતો માતા દેવી થઇ જશે નારાજ

 આ રીતે રાખો તુલસીનો છોડ

  •  તુલસીના છોડને ઈશાન દિશામાં રાખવો ખૂબ શુભ મનાય છે. તુલસીને ભૂલથી પણ દક્ષિણ દિશામાં ન રાખવી કેમ કે દક્ષિણ દિશા પિત્રુની હોય છે. દક્ષિણમાં તુલસીના છોડને રાખવાથી મુશ્કેલીઓ આવી શકે છે.
  • જ્યાં ગંદકી હોય, ડસ્ટબીન અને ઝાંડુ, ચપ્પલ જેવી વસ્તુઓને તુલસીના છોડ પાસે ન રાખવી. કેમ કે લક્ષ્મી માતા સ્વસ્છતા હોય ત્યાં જ ટકે છે.
  •  જ્યાં સુર્યનો તડકો પડતો હોય તેવી જગ્યાએ જ તુલસીનો છોડ રાખવો જોઈયે, અંધારામાં તુલસીને રાખવી અશુભ મનાય છે.
  •  તુલસીના છોડને ક્યારેય ઘરના બેઝમેન્ટમાં ન રાખવો જોઈયે, તેને જમીનમાં પણ ન ઉગાડવી જોઈયે. તુલસીને હંમેશા ક્યારામાં જ ઉગાડવી.
  • હિંદુ ધર્મની માન્યતા મુજબ જો તમને સારા ફળની પ્રાપ્તિ કરવી હોય તો તુલસીની પૂજા દરમિયાન નીચે મુજબના મંત્રનો ઝાપ કરવો જોઈએ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

तुलसी श्रीर्महालक्ष्मीर्विद्याविद्या यशस्विनी।
धर्म्या धर्मानना देवी देवीदेवमन: प्रिया।।
लभते सुतरां भक्तिमन्ते विष्णुपदं लभेत्।
तुलसी भूर्महालक्ष्मी: पद्मिनी श्रीर्हरप्रिया।

સંકળાયેલા મુદ્દાઓ

Lakshmiji Vastu tulsi તુલસી વાસ્તુ સમૃદ્ધિ Dharma
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ