બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / horoscope based on zodiac shows how your day will be spent today 30-0-22
Kavan
Last Updated: 08:01 AM, 30 September 2022
શુભાંક - આજનો શુભ અંક છે 3
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સીલ્વર અને દૂધીયો
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.05 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 10.50 થી બપોરે 12.31 સુધી
શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે
રાશિ ઘાત : વૃશ્ચિક (ન.ય.) ધન (ભ.ધ.ફ.ઢ.)
---------------------------------------
શું કરવું? : ચંડીપાઠના પાંચમાં અધ્યાયનો પાઠ કરવો
શું ના કરવું? : નાહકના વિચારો કરાવે નુક્સાન
આજનો મંત્ર : ઓમ મહામાયાયૈ નમ:
આજનું દાન : માતાજીને ધરાવેલ નૈવેદ્ય દીકરીઓમાં વહેંચવું
ADVERTISEMENT
મેષ (અ.લ.ઈ.)
કૌટુંબિક બાબતોમાં તણાવ ઓછો થશે
આર્થિક બાબતોમાં સુધારો જણાશે
ધંધાકીય પ્રવાસ લાભદાયી નીવડશે
બાળકોની તબિયતની ચિંતા રહેશે
વૃષભ (બ.વ.ઉ.)
આવક કરતાં જાવક વધવાની સંભાવના
શેરબજારથી લાભ થશે
ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બનશે
ઘરેલું કામકાજમાં સફળતા મળશે
ADVERTISEMENT
મિથુન (ક.છ.ઘ.)
કામકાજમાં ધ્યાન વધારે આપો
નવા કામથી લાભ થશે
ભાગીદારોનો સુંદર સહયોગ મળશે
કામકાજમાં રાહત અનુભવશો
કર્ક (ડ.હ.)
આત્મિયજનોના સુખમાં વધારો થશે
કોઈપણ જાતનો ખોટો વિચાર નુકસાન કરશે
સંતાનોના પ્રશ્નોમાં વિશેષ ધ્યાન આપો
નાના પ્રવાસના યોગ બને છે
સિંહ (મ.ટ.)
નાના રોકાણો માટે સમય સારો છે
સાથીદારોના સહયોગથી કામમાં રાહત થશે
સ્વમાન પ્રત્યે સભાન રહો
ખોટી વાતો અને વ્યવહારથી દૂર રહો
કન્યા (પ.ઠ.ણ.)
ધંધામાં લાભ વધારે જણાશે
મોટા રોકાણમાં ધીરજથી કામ લેવું
જીવનસાથી સાથે વધારે સમય પસાર કરો
પોતાની કાર્યશક્તિ ઉપર વિશ્વાસ રાખો
તુલા (ર.ત.)
કાર્યશક્તિમાં વધારો થશે
ભાગીદારીવાળા કામમાં લાભ થશે
કોઈપણ જાતના પ્રવાસથી દૂર રહેવું
નોકરી માટે નવી ઓફર આવશે
વૃશ્ચિક (ન.ય.)
ધંધાને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે
ભૌતિક સુખ-સુવિધામાં વધારો થશે
સામાજિક જવાબદારી વધશે
સંતાન વિષયક સાધારણ ચિંતા જણાશે
ધન (ભ.ધ.ફ.ઢ.)
વડીલોની સલાહથી ચાલશો તો લાભ થશે
સ્થાવર મિલકત લેવાના યોગ સારાં છે
નવુ ઘર નોંધાવવા માટે ઉત્તમ દિવસ છે
સહકર્મચારીનો સહયોગ મળશે
મકર (ખ.જ.)
આવકના પ્રમાણમાં જાવક વધશે
કામકાજમાં મન પ્રસન્ન રહેશે
ભાગીદારો સાથે મતભેદ થશે
તબિયત બાબતે સાચવવું
કુંભ (ગ.સ.શ.ષ.)
કામકાજમાં સારી આવક થશે
કામકાજમાં સાચવીને કામ કરવું
નવા રોકાણ માટે સમય ઠીક નથી
બહારની ભાગાદોડીથી દૂર રહો
મીન (દ.ચ.ઝ.થ.)
દેશ-વિદેશના કામકાજમાં લાભ થાય
પ્રિયજનનો વિયોગ થાય
માલ-મિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી જણાશે
નોકરીમાં તમારી મહેનતનું આજે ફળ મળશે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT