બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / Daily Horoscope / horoscope based on zodiac shows how your day will be spent today 03-10-22

રાશિફળ / આજે આઠમું નોરતું: આ રાશિના જાતકોને ધનપ્રાપ્તિના અવસર, જાણો કેવો રહેશે આપનો દિવસ

Kavan

Last Updated: 08:10 AM, 3 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે આઠમું નોરતું અને આજના દિવસે ચંડીપાઠના ચોથા અધ્યાયનો પાઠ કરવાથી તથા ઓમ એં રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચૈ મંત્રનો જાપ કરવાથી ફાયદો થાય છે. તો વૃષભ રાશિના જાતકોને આજે ધનપ્રાપ્તિના અવસર છે.

શુભાંક - આજનો શુભ અંક છે 3
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સફેદ - આસમાની
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.06 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે  7.24 થી 9.06 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે વાયવ્ય - અગ્નિ
રાશિ ઘાત - મિથુન રાશિ (ક.છ.ઘ.)
---------------------------------------
શું કરવું? : ચંડીપાઠના ચોથા અધ્યાયનો પાઠ કરવો
શું ના કરવું? : નકારાત્મક વિચારોથી દૂર રહેવું
આજનો મંત્ર : ઓમ એં રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચૈ
આજનું દાન : નાની દીકરીઓને ખીર ખવડાવવી
------------------
મેષ (અ.લ.ઈ.)
આર્થિક બાબતોમાં સુધારો જોવા મળશે
પરિવારજનો સાથે થોડી ખેંચતાણ રહેશે
આત્મિય સ્નેહીજનો ઉપર ક્રોધ ના કરો
કારણ વગરના ફાલતું ખર્ચથી બચવું

વૃષભ (બ.વ.ઉ.)
ધનપ્રાપ્તિ માટેના ઉત્તમ યોગો બનશે

પરિવારમાં પરમ શાંતિ જળવાશે
અચાનક તબિયત ના બગડે તેનું ધ્યાન રાખવું
કામના બોજામાંથી મુક્ત થશો

મિથુન (ક.છ.ઘ.)
માનસિક અશાંતિનો અનુભવ થશે
કામકાજમાં સાધારણ તકલીફો રહેશે
મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે
સંપત્તિને લગતા પ્રશ્નો હળવા થશે

કર્ક (ડ.હ.)
નાના-મોટા રોકાણોમાં લાભ જણાશે
નજીકના સંબંધીઓથી સહયોગ મળશે
ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે
કરેલા કાર્યોમાં સફળતા મળશે

સિંહ (મ.ટ.)
શેરબજારમાં સારો લાભ મેળવશો
શત્રુઓ ઉપર વિજય મેળવશો
ધંધાના કામમાં સારો લાભ થશે
પ્રેમસંબંધોમાં તકલીફ જણાશે

કન્યા (પ.ઠ.ણ.)
અજાણ્યા સાથેનો વ્યવહાર નુકસાન કરાવશે
આવકમાં સાધારણ વધારો થશે
પરિવારજનોનો ભરપૂર સહયોગ મળશે
અકારણ ચિંતાથી કામ બગડશે

તુલા (ર.ત.)
સમજદારીથી કરેલા કામનો લાભ થશે
જૂના મિત્રોથી મુલાકાત થશે
તબિયત માટે સારો સમય નથી
કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું

વૃશ્ચિક (ન.ય.)
કામકાજના સ્થળે મન પ્રસન્ન રહેશે
શેરબજારમાં સારો લાભ થશે
વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે
પરિવારમાં તનાવ અને માનસિક અશાંતિ રહેશે

ધન (ભ.ધ.ફ.ઢ.)
વ્યવસાયમાં ઉત્તમ અવસર મળશે
ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો
કામકાજમાં મહેનતનું પ્રમાણ વધશે
શત્રુપક્ષથી સાવધાની રાખવી

મકર (ખ.જ.)
સંપત્તિને લગતા કામકાજમાં લાભ થશે
રોજગાર માટે નવા અવસરો પ્રાપ્ત થશે
રાજકીય કામ ધ્યાનથી કરવું
સંતાનની પ્રગતિથી મન પ્રસન્ન જણાશે

કુંભ (ગ.સ.શ.ષ.)
વેપાર-વાણિજ્યમાં નવા વિચારો લાભ કરાવશે
આપના આત્મબળમાં વધારો થશે
જૂની પરેશાનીમાંથી રાહત મળશે
આવકના નવા સ્ત્રોત ઉભા થશે

મીન (દ.ચ.ઝ.થ.)
પરિવારમાં કોઈની તબિયતની ચિંતા રહેશે
કર્મક્ષેત્રમાં વિરોધીઓ પરેશાન કરશે
પારિવારિક શાંતિ જણાશે
જમીન-વાહન વગેરે કાર્યોમાં સફળતા મળશે

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ