ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / horoscope based on zodiac shows how your day 30 Oct 2022

રાશિફળ / આ રાશિના જાતકોને આજે ધનપ્રાપ્તિના ઉત્તમ યોગ, જાણો કેવો રહેશો આપનો આજનો દિવસ

Published By: Kavan

Last Updated: 07:36 AM, 30 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજનો શુભ અંક 3 છે અને આજના દિવસે ઓમ કુલામ્બિકાયે નમઃ મંત્રનો જાપ કરવાથી તથા કુળદેવીને કમળ પુષ્પ અર્પણ કરવાથી ફાયદો થશે. તો આજના દિવસે વૃષભ રાશિના જાતકોને ધનપ્રાપ્તિ માટેના ઉત્તમ યોગો બનશે.

ADVERTISEMENT

શુભાંક - આજનો શુભ અંક છે 3
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.06 થી 12.28 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સાંજે 5.32 થી 7.14 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે પૂર્વ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે ઉત્તર - નૈઋત્ય
રાશિ ઘાત - મેષ રાશિ (અ.લ.ઈ.)
---------------------------------------
શું કરવું? : કુળદેવીને કમળ પુષ્પ અર્પણ કરવું
શું ના કરવું? : ઉતાવળિયો નિર્ણય કરાવે નુકસાન
આજનો મંત્ર : ઓમ કુલામ્બિકાયે નમઃ
આજનું દાન : ઘઉં અને ગોળું દાન કરવું

મેષ (અ.લ.ઈ.)
આર્થિક બાબતોમાં સુધારો જોવા મળશે
પરિવારજનો સાથે થોડી ખેંચતાણ રહેશે
આત્મિય સ્નેહીજનો ઉપર ક્રોધ ના કરો
કારણ વગરના ફાલતું ખર્ચથી બચવું

વૃષભ (બ.વ.ઉ.)
ધનપ્રાપ્તિ માટેના ઉત્તમ યોગો બનશે
પરિવારમાં પરમ શાંતિ જળવાશે
અચાનક તબિયત ના બગડે તેનું ધ્યાન રાખવું
કામના બોજામાંથી મુક્ત થશો

મિથુન (ક.છ.ઘ.)
માનસિક અશાંતિનો અનુભવ થશે
કામકાજમાં સાધારણ તકલીફો રહેશે
મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે
સંપત્તિને લગતા પ્રશ્નો હળવા થશે

કર્ક (ડ.હ.)
નાના-મોટા રોકાણોમાં લાભ જણાશે
નજીકના સંબંધીઓથી સહયોગ મળશે
ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે
કરેલા કાર્યોમાં સફળતા મળશે

સિંહ (મ.ટ.)
શેરબજારમાં સારો લાભ મેળવશો
શત્રુઓ ઉપર વિજય મેળવશો
ધંધાના કામમાં સારો લાભ થશે
પ્રેમસંબંધોમાં તકલીફ જણાશે

કન્યા (પ.ઠ.ણ.)
અજાણ્યા સાથેનો વ્યવહાર નુકસાન કરાવશે
આવકમાં સાધારણ વધારો થશે
પરિવારજનોનો ભરપૂર સહયોગ મળશે
અકારણ ચિંતાથી કામ બગડશે

તુલા (ર.ત.)
સમજદારીથી કરેલા કામનો લાભ થશે
જૂના મિત્રોથી મુલાકાત થશે
તબિયત માટે સારો સમય નથી
કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું

વૃશ્ચિક (ન.ય.)
કામકાજના સ્થળે મન પ્રસન્ન રહેશે
શેરબજારમાં સારો લાભ થશે
વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે
પરિવારમાં તનાવ અને માનસિક અશાંતિ રહેશે

ધન (ભ.ધ.ફ.ઢ.)
વ્યવસાયમાં ઉત્તમ અવસર મળશે
ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો
કામકાજમાં મહેનતનું પ્રમાણ વધશે
શત્રુપક્ષથી સાવધાની રાખવી

મકર (ખ.જ.)
સંપત્તિને લગતા કામકાજમાં લાભ થશે
રોજગાર માટે નવા અવસરો પ્રાપ્ત થશે
રાજકીય કામ ધ્યાનથી કરવું
સંતાનની પ્રગતિથી મન પ્રસન્ન જણાશે

કુંભ (ગ.સ.શ.ષ.)
વેપાર-વાણિજ્યમાં નવા વિચારો લાભ કરાવશે
આપના આત્મબળમાં વધારો થશે
જૂની પરેશાનીમાંથી રાહત મળશે
આવકના નવા સ્ત્રોત ઉભા થશે

મીન (દ.ચ.ઝ.થ.)
પરિવારમાં કોઈની તબિયતની ચિંતા રહેશે
કર્મક્ષેત્રમાં વિરોધીઓ પરેશાન કરશે
પારિવારિક શાંતિ જણાશે
જમીન-વાહન વગેરે કાર્યોમાં સફળતા મળશે

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope gujarati Rashifal ગુજરાતી રાશિફળ રાશિફળ Daily Horoscope

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ