ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / horoscope based on zodiac shows how your day 25 september 2022
ADVERTISEMENT
શુભાંક - આજનો શુભ અંક છે 7
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.06 થી 12.28 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સાંજે 5.32 થી 7.14 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે પૂર્વ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે ઉત્તર - નૈઋત્ય
રાશિ ઘાત - મેષ રાશિ (અ.લ.ઈ.)
---------------------------------------
શું કરવું? : પીપળા નીચે બેસી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો
શું ના કરવું? : કોઈની પાસેથી ઉછીનું લેવું નહીં
આજનો મંત્ર : ઓમ પરમ આનંદાયે નમઃ
આજનું દાન : પીળી વસ્તુનું દાન કરવું
--------------------------------
મેષ (અ.લ.ઈ.)
નોકરીના સ્થળે સામાન્ય જવાબદારી વધશે
મોસાળપક્ષે સાચવીને વ્યવહાર કરવો
ભાઈ-બહેનો તરફથી સારું સુખ જણાય છે
આર્થિક લાભની સારી તકો મળશે
ADVERTISEMENT
વૃષભ (બ.વ.ઉ.)
ધનપ્રાપ્તિના સારા અવસરો મળશે
રોજગારીની ઉત્તમ તકો મળશે
ધાર્મિક કાર્યોમાં મન લાગશે
નવી વસ્તુઓ ખરીદવા કે વેચવામાં લાભ જણાશે
મિથુન (ક.છ.ઘ.)
સ્થાન પરિવર્તનના યોગો જણાય છે
લેવડ-દેવડમાં અનુકૂળતા જણાશે
રાજ્યપક્ષે સાધારણ તકલીફ જણાશે
જીવનસાથીના સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી
ADVERTISEMENT
કર્ક (ડ.હ.)
વડીલ વર્ગ દ્વારા સારા લાભની સંભાવના
શેરબજાર અને સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં સાચવવું
ખાનપાનમાં કાળજી રાખવી
પસંદગીના કાર્ય કરવાથી લાભ જણાશે
સિંહ (મ.ટ.)
મહત્વના નિર્ણયો લેવામાં કાળજી રાખવી
પગ અને કમરના દર્દમાં સંભાળવું
વ્યવસાયમાં ધીમી ગતિએ સફળતા જણાશે
પ્રેમસંબંધોમાં તકલીફ જણાશે
ADVERTISEMENT
કન્યા (પ.ઠ.ણ.)
માનસિક શાંતિમાં વૃદ્ધિ થશે
દામ્પત્ય સુખમાં સહયોગ મળશે
તણાવયુક્ત જીવનશૈલીથી દૂર રહેવું
કામકાજમાં વિરોધીઓથી સાચવવું
તુલા (ર.ત.)
કામકાજમાં સાધારણ થાક અનુભવશો
ભૂમિ, વાહન-મકાન સંબંધી લે-વેચમાં સાચવવું
ધંધામાં સારી અનુકૂળતા જણાશે
ઈષ્ટમિત્રોનો સારો સહકાર મળશે
ADVERTISEMENT
વૃશ્ચિક (ન.ય.)
આર્થિક બાબતમાં લાભ થશે
નોકરી-ધંધામાં સારો લાભ જણાશે
જૂની વસ્તુ વેચી નવું લેવાના યોગ બનશે
વાહન ચલાવવામાં કાળજી રાખવી
ધન (ભ.ધ.ફ.ઢ.)
આર્થિક રોકાણ માટે સમય ઉત્તમ છે
માનસિક તણાવથી પરેશાની વધશે
સહકર્મચારીનો સારો સહયોગ મળશે
લોભ લાલચમાં આવી કોઈ કામ કરવું નહીં
ADVERTISEMENT
મકર (ખ.જ.)
જીવનસાથીનો ઉત્તમ સહયોગ મળશે
આવકમાં વધારો થશે
સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવશો
નાની-નાની મુશ્કેલીમાંથી માર્ગ મળશે
કુંભ (ગ.શ.સ.ષ.)
આર્થિક બાબતે ચઢાવ-ઉતાર જોવા મળશે
પ્રેમસંબંધોમાં મન પ્રસન્ન રહેશે
સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે
લેવડ-દેવડમાં સાવધાની રાખવી
ADVERTISEMENT
મીન (દ.ચ.ઝ.થ.)
ધંધાકીય બાબતોમાં થોડી ચિંતા રહેશે
ધંધાને અને પરિવારને સાથે ના રાખો
યાત્રા-પ્રવાસના યોગ બનશે
પરિવારમાં સાધારણ અશાંતિ જણાશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો