રાશિફળ / આજે ધનતેરસ! આ રાશિના જાતકોને આજે પદોન્નતિની તક, જાણો કેવો રહેશે આપનો દિવસ

horoscope based on zodiac shows how your day 22 Oct 2022

આજે ધનતેરસ અને આજના દિવસનો શુભઅંક 4 છે અને આજના દિવસે ઓમ શ્રીમ મહાલક્ષ્મયે નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. આજે કુંભ રાશિના જાતકોને મનપસંદ કામમાં સફળતા મળશે તથા પદોન્નતિ માટે નવી તકો પણ મળશે.

બ્રેકિંગ ન્યૂઝ