ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / horoscope based on zodiac shows how your day 14 Oct 2022

રાશિફળ / આ રાશિના જાતકોને આજે ધનપ્રાપ્તિના મોટા અવસર, જાણી લો કેવો રહેશે આપનો આજનો દિવસ

Published By: Kavan

Last Updated: 08:25 AM, 14 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજનો શુભ અંક 5 છે અને આજના દિવસે સિદ્ધ શ્રી યંત્ર ઉપર 108 શ્રીસૂક્ત દ્વારા અભિષેક કરવાથી ફાયદો થાય છે. તો આજે મીન રાશિના જાતકોને ધનપ્રાપ્તિના અવસર છે.

ADVERTISEMENT

શુભાંક - આજનો શુભ અંક છે 5
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સીલ્વર અને દૂધીયો
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.05 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 10.50 થી બપોરે 12.31 સુધી
શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે
રાશિ ઘાત : વૃશ્ચિક (ન.ય.) ધન (ભ.ધ.ફ.ઢ.)
---------------------------------------

શું કરવું? : સિદ્ધ શ્રી યંત્ર ઉપર 108 શ્રીસૂક્ત દ્વારા અભિષેક કરવો
શું ના કરવું? : ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો
આજનો મંત્ર : શ્રીં રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમ:
આજનું દાન : ગળ્યા પદાર્થોનું યથાશક્તિ દાન કરો

મેષ (અ.લ.ઈ.)  
ખાવાપીવામાં કાળજી રાખવી 
સ્વજનોથી નિરાશા મળશે
ખર્ચની બાબતે સાચવીને કામ કરવું
વેપારમાં સાચવીને કામ કરવું  

વૃષભ (બ.વ.ઉ.) 
ધંધામાં આવકનું પ્રમાણ વધશે 
કામકાજમાં ફાયદો થશે  
કોઈ સારા સમાચાર મળશે
હરિફાઈવાળા કામમાં સફળતા મળશે

મિથુન (ક.છ.ઘ.) 
માનસિક બેચેની અનુભવશો 
રોકાણ માટે સમય સારો નથી
જીવનસાથીનો સહયોગ મળશે 
મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે 

કર્ક (ડ.હ.) 
વિકાસના કામોમાં ગતિ મળશે
કોઈ નજીકના મિત્રોથી સહયોગ મળશે
ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે 
કરેલા કાર્યોમાં સફળતા મળશે

સિંહ  (મ.ટ.) 
આર્થિક સ્થિતિમાં સુધારો જણાશે 
પારિવારિક સબંધોમાં લાભ થશે
સંતાન પરિવારનો સહયોગ મળશે
મીત્રો સાથે મતભેદ રહેશે 

કન્યા  (પ.ઠ.ણ.) 
વિરોધીઓથી પરેશાની જણાશે 
કામકાજમાં સામાન્ય વૃદ્ધિ રહેશે
ધર્મ પ્રત્યેની શ્રધ્ધામાં વધારો થશે
રોકાયેલા કામમાં પ્રગતિ થશે 

તુલા (ર.ત.) 
નવા કરારોમાં ધનનો વ્યય થશે 
કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું
લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું 
કરેલી મહેનત સારું ફળ આપશે

વૃશ્ચિક (ન.ય.) 
શેરબજારમાં સારો લાભ થશે
વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે
યાત્રા-પ્રવાસના યોગ બને છે
પારિવારિક સમસ્યાઓ જણાશે
 
ધન (ભ.ધ.ફ.ઢ.) 
ધંધાકીય બાબતોમાં નવી તકો મળે 
આજનો સમય આપને અનુકૂળ બનશે 
સારા કામની કદર થશે 
શત્રુપક્ષથી સામાન્ય સાવધાની રાખવી 

મકર (ખ.જ.) 
પ્રેમ પ્રસંગોમાં ઉત્સાહમાં વધારો થશે
ઘર-મકાન, મિલ્કતનું સારું સુખ મળશે 
નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે
અવરોધ રહેવા છતાં સારી સફળતા મળશે 

કુંભ (ગ.શ.ષ.સ.) 
લેવડ-દેવડમાં ધોખાઘડીથી બચવું
જીવનસાથીનો સહકાર ઓછો મળશે 
નોકરીયાતને કામકાજમાં સારી તક મળશે 
જૂની સમસ્યાઓમાં સારું સમાધાન મળશે

મીન (દ.ચ.ઝ.થ.) 
માનસિક શાંતિનો અનુભવ થશે
પરિવારથી દૂર રહેવાના યોગ બને છે 
ગુસ્સા અને અકારણ ક્રોધ ઉપર કાબૂ રાખવો 
ધનપ્રાપ્તિના ઉત્તમ અવસર મળશે 

સંકળાયેલા મુદ્દાઓ

Daily Horoscope Zodiac ગુજરાતી રાશિફળ રાશિ ભવિષ્ય Daily Horoscope

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ