ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / horoscope based on zodiac shows how your day 10 october 2022

રાશિફળ / આ રાશિના જાતકોને અભ્યાસ કે નોકરી અર્થે વિદેશ પ્રવાસનું થઈ શકે આયોજન, જાણો આજનું રાશિ ભવિષ્ય

Published By: Kavan

Last Updated: 08:22 AM, 10 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજનો શુભ અંક 1 છે અને આજના દિવશે ઓમ ચંદ્રશેખરાય નમઃ મંત્રનો જાપ કરવાથી તથા સાકરનું દાન કરવાથી ફાયદો થાય છે. તો આજના દિવસે મકર રાશિના જાતકોને અભ્યાસ કે નોકરી અર્થે વિદેશ પ્રવાસનું આયોજન થાય

ADVERTISEMENT

શુભાંક - આજનો શુભ અંક છે 1
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સફેદ - આસમાની
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.06 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે  7.24 થી 9.06 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે વાયવ્ય - અગ્નિ
રાશિ ઘાત - મિથુન રાશિ (ક.છ.ઘ.)
---------------------------------------
શું કરવું? : ઘરપૂજામાં રહેલ શિવલિંગ પર ગાયના દૂધનો અભિષેક કરવો
શું ના કરવું? : ઘરમાં સ્વચ્છતાનો અભાવ કરાવે નુકસાન
આજનો મંત્ર : ઓમ ચંદ્રશેખરાય નમઃ
આજનું દાન : સાકરનું દાન કરવું
--------------------------
મેષ (અ.લ.ઈ.) 
નોકરી-ધંધામાં સારી પ્રગતિ જણાય
કુટુંબ પરિવારમાં સુમેળ જણાય
જમીન-મકાનના પ્રશ્નોમાં ગૂંચવણ ઊભી થાય 
લાભ-હાનિને ધ્યાનમાં રાખી કામ કરવું 

વૃષભ (બ.વ.ઉ.) 
સાથી કર્મચારીથી સાધારણ પરેશાની રહેશે
સંપત્તિને લગતા પ્રશ્નોનો સારો ઉકેલ આવશે 
સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી
કામકાજમાં ફાયદો થશે અને મન પ્રસન્ન રહેશે

મિથુન (ક.છ.ઘ.) 
ઈમાનદારીની કસોટી થાય વિજય આપનો થાય
મિત્રોની મદદથી કાર્ય સરળ બનાવી શકશો 
જીવનસાથી અને સંતાનોનો ભરપૂર સહયોગ મળશે
મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે 

કર્ક  (ડ.હ.) 
કામકાજમાં સાથી મિત્રોનો સહયોગ મળશે 
નોકરી-ધંધા માટે નવી તકો મળશે
કરેલા કાર્યોમાં યશ અને સફળતા મળશે 
સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે 

સિંહ (મ.ટ.) 
માન-સન્માન અને આબરૂમાં વધારો થાય 
કોર્ટ કેસ કે મગજમારીથી દૂર રહેવું
નોકરી-ધંધામાં પ્રગતિના યોગો જણાય
કોઈપણ નિર્ણય સમજી-વિચારીને કરવો

કન્યા (પ.ઠ.ણ.) 
નાના-મોટા રોકાણ માટે સમય ઉત્તમ નથી 
મિત્રોના સહયોગથી રોકાયેલા કામમાં પ્રગતિ થશે 
નોકરીમાં મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે 
ગુસ્સા ઉપર કાબૂ રાખશો તો જ કામ સુધરશે

તુલા (ર.ત.) 
નોકરી-ધંધામાં ઉજ્જવળ તકો મળશે
કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું
લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું
કરેલી મહેનત સારું ફળ આપશે 

વૃશ્ચિક (ન.ય.) 
ઘરમાં નવી વસ્તુઓ માટે ખર્ચ કરવો પડે 
નોકરીમાં બઢતી અને મનપસંદ સ્થાન પ્રાપ્તિ મળે 
કાયદાકીય રીતે સાવચેતી રાખવી 
પરિવાર સાથેના સંબંધોમાં સુધારો જણાય

ધન (ભ.ધ.ફ.ઢ.) 
વ્યવસાયમાં આવકના નવા રસ્તાઓ મળે
અંગત સમસ્યાઓમાં તકલીફો જણાય 
સંપત્તિને લગતા પ્રશ્નોમાં સારું સમાધાન મળે
નોકરીયાતને કામનો બોજો વધે

મકર (ખ.જ.) 
ભાગીદારીમાં વૈચારિક મતભેદો સર્જાય 
પ્રેમ પ્રસંગોમાં નિષ્ફળતાના પ્રસંગો ઉભા થાય 
અભ્યાસ કે નોકરી અર્થે વિદેશ પ્રવાસનું આયોજન થાય 
લોન કે કરજ લેવું પડે તો સાવધાની રાખવી 

કુંભ (ગ.શ.સ.ષ.) 
પિતા-પિતરાઈ સાથેના સંબંધોમાં સુધારો જોવા મળે
આરોગ્ય બાબતે સાવચેતી રાખવી 
નવા કામકાજમાં ભાગીદારીથી લાભ થાય 
સંતાન બાબતની ચિંતામાં વધારો થાય

મીન (દ.ચ.ઝ.થ.) 
આર્થિક સ્થિતિમાં સુધારો અને રાહત અનુભવાય 
વારસાઈ મિલકતોનો ઉકેલ આવે 
નાના-મોટા પ્રવાસના આયોજનો થાય 
સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય અને કામ સુધરે 

સંકળાયેલા મુદ્દાઓ

Daily Horoscope zodiac sign રાશિ રાશિફળ Daily Horoscope

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ