ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / horoscope based on rashifal 02 september 2022
ADVERTISEMENT
શુભાંક - આજનો શુભ અંક છે 2
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સીલ્વર અને દૂધીયો
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.05 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 10.50 થી બપોરે 12.31 સુધી
શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે
રાશિ ઘાત : વૃશ્ચિક (ન.ય.) ધન (ભ.ધ.ફ.ઢ.)
---------------------------------------
મેષ (અ.લ.ઈ.)
નવા રોકાણોમાં લાભની સંભાવના
પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાય
આર્થિક બાબતે સંભાળીને કામ કરવું
લેવડ-દેવડમાં છેતરાવાથી સાચવવું
ADVERTISEMENT
વૃષભ (બ.વ.ઉ.)
ધનલાભની ઉત્તમ સંભાવના
સંતાનો બાબતે સાધારણ પરેશાની જણાશે
અધિકારી વર્ગના આશીર્વાદ મળશે
ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો
મિથુન (ક.છ.ઘ.)
પ્રોપર્ટીમાં કરેલ રોકાણ લાભ કરાવશે
પારિવારિક જીવન આનંદમય રહેશે
ખોટા માણસો સાથે સમય વેડફવો નહીં
અનુભવી પાસેથી શીખેલું કામ લાગશે
ADVERTISEMENT
કર્ક (ડ.હ.)
સ્વતંત્ર જીવનમાં શાંતિ અનુભવશો
પરિવારના સભ્યોથી પરેશાની જણાશે
લાઈફ પાર્ટનર સાથે વિવાદની સંભાવના
આર્થિક સંકડામણનો અનુભવ થશે
સિંહ (મ.ટ.)
ઘરેલું જીવનમાં શાંતિ જણાશે
કરેલા રોકાણો લાભદાયી નીવડશે
કામકાજ માટે યાત્રા થવાની સંભાવના
ધંધામાં ધનલાભ અને પ્રગતિ જણાશે
ADVERTISEMENT
કન્યા (પ.ઠ.ણ.)
સુખ સુવિધાના સાધનોમાં ખર્ચ થવાની સંભાવના
જીવનસાથીના પ્રકોપથી બચવું જરૂરી બનશે
ધર્મ આદ્યાત્મિકતામાં રૂચી વધશે
નોકરીયાતને સારો સહયોગ મળશે
તુલા (ર.ત.)
શેર સટ્ટામાં ધનહાનિની સંભાવના
પારિવારીક બાબતોમાં શાંતિ જણાશે
નોકરીયાતને ઉપરી વર્ગથી પરેશાની રહેશે
વિદ્યાર્થીઓ માટે સારો સમય છે
ADVERTISEMENT
વૃશ્ચિક (ન.ય.)
રાજકીય મહત્વકાંક્ષા પૂરી થશે
કૌટુંબિક બાબતના પ્રશ્નો હળવા બનશે
ધંધામાં કરેલા આયોજનો સફળ થશે
વાહન ચલાવવામાં સાવધાની રાખવી
ધન (ભ.ધ.ફ.ઢ.)
આર્થિક બાબતે મજબૂત બનશો
વ્યવસાયિક-પારિવારીક સમસ્યા રહેશે
માન-સન્માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે
આવક-જાવક સમાંતરે જળવાઈ રહેશે
ADVERTISEMENT
મકર (ખ.જ.)
પારિવારીક પ્રસંગોમાં ઉત્સાહ જળવાઈ રહેશે
તબિયત બાબતે કાળજી રાખવી
મનપસંદ વસ્તુની પ્રાપ્તિ થશે
નજીકના સુખનું જ ધ્યાન કરો
કુંભ (ગ.સ.ષ.શ.)
વ્યવસાય ક્ષેત્રમાં તકલીફ જણાશે
વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે
રોજગાર ક્ષેત્રમાં પ્રગતિ થશે
નવા સંબંધોમાં વૃદ્ધિ થશે
ADVERTISEMENT
મીન (દ.ચ.ઝ.થ.)
જીવનસાથી અને ભાગીદારોનો પૂર્ણ સહયોગ મળશે
પારિવારિક વૈચારિક મતભેદ રહેશે
ધન,પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
નવા કામકાજ માટે ઉત્તમ દિવસ છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો