ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
કોરોનાએ દર્દીઓના અવયવોને ખરાબ રીતે પ્રભાવિત કર્યા
વિશ્વભરમાં પણ હજી પણ કોરોનાથી સંક્રમિત થયાનો સિલસિલો રોકાયેલો નથી. આ હજી પણ કોરોના પૂરો થયો નથી. પરંતુ ઘણા અભ્યાસમાં કોરોના સાથે જોડાયેલા ભયાનક સંકેત આવવા લાગ્યા છે. હવે એક રિસર્ચમાં આ વાત સામે આવી છે કે જે લોકોને કોરોનાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. એવા લોકોના શરીરના અંગ 3 થી 4 વર્ષ ઝડપથી ઘટી રહ્યાં છે. એટલે કે તેનો અર્થ એવો થયો કે કોરોના દર્દીઓની ઉંમર 3 થી 4 વર્ષ ઘટી ગઇ છે. એક ન્યુઝ મુજબ છેલ્લાં અઢી વર્ષથી વૈજ્ઞાનિક આ વિષય પર રિસર્ચ કરી રહ્યાં છે કે કોરોનાના કારણે કોવિડ દર્દીઓની ઉંમર પર કેટલી અસર પડી છે. રિસર્ચમાં વૈજ્ઞાનિકોને આ પ્રમાણ મળ્યું છે કે કોરોનાએ મનુષ્યના અવયવોને ખરાબ રીતે પ્રભાવિત કર્યા છે.
ADVERTISEMENT

ઉંમર વધવાની પ્રક્રિયાને ઝડપી કરી રહ્યો છે વાયરસ
ADVERTISEMENT
અમેરિકામાં વોશિંગ્ટન યુનિવર્સિટીના ક્લિનિકલ એપીડેમિયોલોજીસ્ટ ડૉ. જિયાદ-અલ-એલેએ કહ્યું કે તમે પોતાની ઉંમર વધવા માટે કોરોનાને એક ઉત્પ્રેરકના રૂપમાં વિચારી શકો છો. નિશ્ચિત રીતે વાયરલ સંક્રમણ લોકોની ઉંમર વધવાની પ્રક્રિયાને ઝડપી કરી રહ્યું છે. ડૉ. એલેએ વિશ્વભરના કોરોના સંક્રમિત લોકોનો ડેટા ભેગો કરીને આ નિષ્કર્ષ નિકાળ્યો છે. કોરોનાનો કિડની પર પ્રભાવ, લોન્ગ કોવિડનો બ્રેન પર પ્રભાવ અને લોન્ગ કોવિડનો હાર્ટ પર પ્રભાવ જેવા વિષયો પર ડૉ. એલેએ અભ્યાસ કર્યો છે. આ બધા પરથી નિષ્કર્ષ એ નિકળ્યો છે કે કોરોના શરીરના અનેક અવયવોને પ્રભાવિત કરી રહ્યું છે અને સમયથી ત્રણ-ચાર વર્ષ પહેલા વૃદ્ધત્વ લાવી રહ્યું છે.

ADVERTISEMENT
કિડની 4 ટકાના દરથી પડી રહી છે નબળી
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોના સંક્રમણ બાદ લોકોમાં ત્રણ થી ચાર ટકાના દરથી કિડની નબળી પડી રહી છે. આ સામાન્ય રીતે ઉંમર વધવાની સાથે થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT