ન્યૂઝ અપડેટ્સ
5 ફોટો ગેલેરી
Last Updated: 05:38 PM, 24 August 2026
1/5
2/5
3/5
4/5
5/5
સમગ્ર ચોમાસાની સિઝન દરમિયાન ગુજરાતમાં સામાન્ય કરતા 13 ટકા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થયો છે, જેના કારણે સિઝનના કુલ વરસાદના આંકડામાં વધારો જોવા મળ્યો છે. બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદની સ્થિતિ પ્રમાણમાં નબળી રહી છે. આ વિસ્તારમાં સમગ્ર સિઝનમાં સામાન્ય કરતા 26 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જેના કારણે આ વિસ્તારોમાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
6 ફોટોઝ
September Rajyog 2026 / સપ્ટેમ્બરમાં એકસાથે 3 રાજયોગ! 4 રાશિના ખુલશે ભાગ્ય, થશે ધનલાભ
ટોપ સ્ટોરીઝ