ન્યૂઝ અપડેટ્સ
5 ફોટો ગેલેરી
Last Updated: 02:43 PM, 24 August 2026
1/5
દ્રિક પંચાંગ અનુસાર, રક્ષાબંધનનો શુભ તહેવાર 28 ઓગસ્ટ, 2026ના રોજ ઉજવવામાં આવશે. સંજોગોવશ આ જ દિવસે વર્ષનું બીજું અને અંતિમ ચંદ્રગ્રહણ પણ થવા જઈ રહ્યું છે. જ્યોતિષની દ્રષ્ટિએ, આ વર્ષે રક્ષાબંધન પર ગ્રહોની અત્યંત શુભ સ્થિતિ બની રહી છે. ઓગસ્ટ મહિનાના અંતમાં સૂર્ય અને ગુરુની મજબૂત સ્થિતિને કારણે અનેક શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે, જેનો સીધો લાભ અમુક રાશિઓને મળશે. રક્ષાબંધનનો આ તહેવાર ત્રણ રાશિઓ માટે ભાગ્યના નવા દ્વાર ખોલનારો સાબિત થશે.
2/5
3/5
4/5
5/5
રક્ષાબંધનના દિવસે, રાખડી બાંધવાની કે બંધાવવાની વિધિ બાદ ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી લક્ષ્મીની પૂજા કરો. આ ઉપરાંત જરૂરિયાતમંદ અથવા ગરીબોને અનાજ અને વસ્ત્રોનું દાન કરો. (DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
6 ફોટોઝ
Real Vs Fake Saffron / કાશ્મીરી કેસર અસલી છે કે નકલી ? ઠગવાથી બચવા માટે આ 5 રીતે ઓળખો
ટોપ સ્ટોરીઝ