ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / કોણ છે મિસ યૂનિવર્સ ઇન્ડિયા કેઝિયા મેજો? 53 સુંદરીઓને હરાવીને પોતાના કર્યો ખિતાબ

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / કોણ છે મિસ યૂનિવર્સ ઇન્ડિયા કેઝિયા મેજો? 53 સુંદરીઓને હરાવીને પોતાના કર્યો ખિતાબ

Last Updated: 03:34 PM, 24 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રવિવારે ‘મિસ યુનિવર્સ ઈન્ડિયા’નો ગ્રેન્ડ ફિનાલે કાર્યક્રમ યોજાયો હતો. ગ્લેમરની દુનિયામાં આ ખાસ સાંજને લઈને ભારે ઉત્તેજના હતી અને સૌની નજર એ વાત પર હતી કે આ વર્ષે આખરે કોણ આ ખિતાબ જીતશે. આખરે, કેરળની કાઝિયા લિઝ મેજોએ ‘મિસ યુનિવર્સ ઈન્ડિયા’નો ખિતાબ જીતી લીધો.

1/5

photoStories-logo

1. 53 સુંદરીઓ સામે વિજય તાજ મેળવ્યો

કેરળની કાઝિયા લિઝ મેજો ‘મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026’ બની. દેશભરની અન્ય સુંદરીઓને પાછળ રાખીને તેણે આ મોટી સફળતા હાંસલ કરી. આ વર્ષની ‘મિસ યુનિવર્સ ઈન્ડિયા’ બ્યુટી પેજન્ટમાં અન્ય 53 સુંદરીઓ સામે સ્પર્ધા કરીને તેણે આ વિજય મેળવ્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કોણ રહ્યું ફર્સ્ટ અને સેકન્ડ રનરઅપ?

આ બ્યુટી પેજન્ટની ટોચની 5 ફાઇનલિસ્ટમાં વૈષ્ણવી, તેજસ્વિની શ્રીવાસ્તવ, લિઝ માજો, અનુશ્રી સતવોલકર અને અનુભા વશિષ્ઠે સ્થાન મેળવ્યું. આ પાંચેય વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. કાઝિયા લિઝ મેજો 'મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026'ની વિજેતા બની.તમિલનાડુની વૈષ્ણવી ગણેશે પ્રથમ રનર-અપનું સ્થાન મેળવ્યું, જ્યારે ગુજરાતની અનુશ્રી સતવલેકરે દ્વિતીય રનર-અપનું સ્થાન પ્રાપ્ત કર્યું. કાઝિયા વિજેતા બની હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. 'મિસ યુનિવર્સ' સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

'મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026'ની વિજેતા કાઝિયા લિઝ મેજો હવે 'મિસ યુનિવર્સ' સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તે વૈશ્વિક મંચ પર દેશનું પ્રતિનિધિત્વ કરશે. કાઝિયાની ઉંમર માત્ર 19 વર્ષ છે. 19 વર્ષની વયે કાઝિયા સોશિયલ મીડિયા પર પણ ઘણી સક્રિય છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 41.5 હજાર ફોલોઅર્સ છે, જ્યારે તે પોતે માત્ર 395 લોકોને ફોલો કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. લો સ્ટૂડન્ટ છે કાઝિયા

કાઝિયા લિઝ મેજો લો સ્ટુડેન્ટ છે. લોના અભ્યાસની સાથે સાથે તેણે મોડેલિંગ પણ કર્યું છે. કોલેજના દિવસો દરમિયાન તે મોડેલિંગ તરફ આકર્ષાઈ હતી. આ ઉપરાંત, તેણે ક્લાસિકલ ડાન્સની પણ ટ્રેનિંગ લીધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. પરિવાર વિશે

કેરળની કાઝિયા લિઝ મેજો, ના પિતા મેજો અબ્રાહમ અને માતા સુજો મેજો છે. હાલમાં આ મોડેલ કેરળના કોચીમાં રહે છે. તેઓ બેંગલુરુમાં લો નો અભ્યાસ કરી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

kaziah liz mejo who is kaziah miss universe india 2026 winner
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ