ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 12થી 15 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ

photo-story

6 ફોટો ગેલેરી

ગુજરાત / 12થી 15 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ

Last Updated: 03:01 PM, 11 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજે અમદાવાદમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે. આગામી 24 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર વધવાની આગાહી વચ્ચે 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

1/6

photoStories-logo

1. અમદાવાદમાં દિવસ દરમિયાન મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ

આજે સવારની નવી આગાહી મુજબ અમદાવાદમાં દિવસ દરમિયાન મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ૨૪ કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર વધવાની આગાહી

આગામી ૨૪ કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર વધવાની આગાહી છે. હવામાન વિભાગે ૧૨થી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. આવતી કાલે યલો એલર્ટ જારી

અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં આવતી કાલે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બંગાળની ખાડી અને તેની આસપાસ સર્જાયેલો લો-પ્રેશર એરિયા તથા તેની સાથે સંકળાયેલું અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન અને સૌરાષ્ટ્ર ઉપર સક્રિય અપર એર સર્ક્યુલેશન વરસાદની ગતિવિધિ વધારશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા

આવતી કાલે વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત અને રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. ૧૩ અને ૧૪ સપ્ટેમ્બરે વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા

૧૫ સપ્ટેમ્બરે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain Weather Forecast Heavy Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ