ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / રાજ્યની 25 નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની બદલી, તહેવાર પહેલા મોટો ફેરફાર

BIG NEWS / રાજ્યની 25 નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની બદલી, તહેવાર પહેલા મોટો ફેરફાર

Published By: Vishal Khamar
Reported By: Mehul Desai

Last Updated: 12:47 PM, 25 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના શહેરી વિકાસ વિભાગે તહેવાર પહેલા ગાંધીનગર સહિત રાજ્યની 25 નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલી કરી.

ADVERTISEMENT

તહેવારોની શરૂઆત પહેલા રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા નગરપાલિકાઓના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યની 25 નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી છે.

આ બદલીમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરનો પણ સમાવેશ થાય છે. શહેરી વિકાસ વિભાગ દ્વારા વિવિધ નગરપાલિકાઓમાં વહીવટી કામગીરીને વધુ અસરકારક બનાવવા અને વહીવટમાં ગતિ લાવવાના હેતુથી આ ફેરફાર કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

એક ક્લીકમાં જુઓ સંપૂર્ણ લીસ્ટ Chief Officer Transfer order

તહેવારો પહેલા થયેલી આ સામૂહિક બદલીઓના પગલે અનેક નગરપાલિકાઓમાં હવે નવા ચીફ ઓફિસરો જવાબદારી સંભાળશે. નવી નિમણૂક બાદ સ્થાનિક સ્તરે વિકાસકામો, સફાઈ, રસ્તા-લાઇટિંગ, પાણી પુરવઠા સહિતની નગરપાલિકાની કામગીરીને વધુ વેગ મળવાની અપેક્ષા છે.

શહેરી વિકાસ વિભાગના આ નિર્ણયથી રાજ્યની 25 નગરપાલિકાઓના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર આવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat municipality chief officer transfer Gandhinagar chief officer transfer Gujarat municipal transfers

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ