ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / girl pay her iphone loan by selling this organ

OMG / આ છોકરીએ iPhoneની લોન ચૂકવવા માટે વેચી નાંખ્યું શરીરનું આ આ અંગ

Published By: vtvAdmin

Last Updated: 07:17 PM, 31 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ યુવાઓમાં લક્ઝરી આઇટ્મસ ખરીદવાનો જોરદાર ક્રેઝ છે અને આ ક્રેઝ ઘણી વખત માણસ માટે જીવલેણ સાબિત થાય છે. તમને જણાવી દઇએ કે ચીનનો એક જોરદાર કેસ સામે આવ્યો છે. જેમાં વિદ્યાર્થીએ આઇફોનની લોન ચૂકવવા માટે એવું પગલું ભર્યું છે જેના માટે જાણીને તમારા હોશ ઊડી જશે.

ADVERTISEMENT

આ મામલો ચીનનો છે જ્યાં એક યૂનિવર્સિટીની વિદ્યાર્થીનીએ ખુલાસો કર્યો છે કે એને આઇફોનની લોન ચૂકવવા માટે પોતાના એગ વેચવાનો નિર્ણય કર્યો અને વિદ્યાર્થીનીએ પોતાની સર્જરી પણ કરાવી જે ખૂબ પીડાલાયક હતી.

તમને જણાવી દઇએ કે આ સર્જરી કરાવવા માટે સૌથી પહેલા વિદ્યાર્થીનીએ 22 દિવસો સુધી ઓવરીને ઉત્તેજિત કરવા માટે ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. ત્યારબાદ એના 29 એગ્સને બે સર્જરી કરીને કાપવામાં આવ્યા અને પછી ગેરકાયદે ઇન્ફર્ટિલિટી એજન્સીઓને વેચવામાં આવ્યા.

વિદ્યાર્થીનીએ જે સર્જરી કરાવી એ એજ એજન્સીના ગેરકાયદે ક્લિનિકમાં થઇ. કારણ કે આ કામ ગેરકાયદે છે અને આવું કરવું ગુનો ગણાય છે. આ પીડાદાયક સર્જરીને કરાવવા માટે વિદ્યાર્થીનીએ એના બદલામાં 6 લાખ 20 હજાર રૂપિયા મળ્યા જેનાથી એને એની લોન ચૂકવી દીધી પરંતુ એક આઇફોન માટે આ કિંમત ચૂકવવી છોકરીને ખૂબ ભારે પડી ગયું. 
 

સંકળાયેલા મુદ્દાઓ

iphone lifestyle organ Shocking

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ