ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'છોકરી સાથે દોસ્તી જબરજસ્તીથી સંબંધ બનાવાનું લાઈસન્સ નહીં', HCનો મોટો ચુકાદો

NATIONAL / 'છોકરી સાથે દોસ્તી જબરજસ્તીથી સંબંધ બનાવાનું લાઈસન્સ નહીં', HCનો મોટો ચુકાદો

Published By: Bijal Vyas

Last Updated: 01:39 PM, 22 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી હાઇકોર્ટને પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલ મામલામાં આરોપીના નિયમિત જમાનત આપવાનો ઇનકાર કરી દીધો છે. આરોપીની જમાનત યાચિકા પર સુનવણીના દરમિયાન હાઇકોર્ટએ કહ્યું....

ADVERTISEMENT

દિલ્હી હાઇકોર્ટને પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલ મામલામાં આરોપીના નિયમિત જમાનત આપવાનો ઇનકાર કરી દીધો છે. આરોપીની જમાનત યાચિકા પર સુનવણીના દરમિયાન હાઇકોર્ટએ કહ્યું કે, વેલેન્ટાઇન ડે પર કોઇ છોકરી કોઇ છોકરાની સાથે મિત્રતા થવી તેની સાથે જબરદસ્તી યૌન સંબંધ બનાવવા માટે લાયસન્સ નથી.

જસ્ટિસ ગિરીશ કથપાલિયાની બેંચએ કહ્યું કે, સગીરાની અનુમતિથી તેના માથે સિંદૂર લગાવવું યોગ્ય ના ગણાવી શકાય, ભલે કાયદામાં તેને કોઇ અપરાધ ગણવામાં આવતો નથી. બેંચે કહ્યું કે, ફક્ત આ માટે કોઇ છોકરી કોઇ છોકરાની સાથે મિત્રતા કરે અને તે દિવસે વેલેનટાઇન્સ ડે છે તેનો અર્થ એ નથી કે છોકરાને તેની સાથે જબરદસ્તી યૌન સંબંધ બનાવવાનું લાયસન્સ મળી ગયું છે.

rape-simple

બહાનાથી મળવા બોલાવીને માંગમાં સિંદૂર ભરાવુ

આરોપી પક્ષ અનુસાર, એફઆઇઆર 17 વર્ષની એક પીડિત છોકરીના નિવેદન પર નોંધાયેલી છે. પીડિત છોકરીએ આરોપ લગાવ્યો છે કે તે આરોપીને લગભગ એક વર્ષથી ઓળખતી હતી. 14 ફેબ્રુઆરી 2025ના રોજ આરોપીએ કથિત રીતે તેને કોઇ બહાને બોલાવી ત્યાં તેની માંગમાં સિંદૂર ભરી અને પછી જબરદસ્તી યૌન સંબંધ બનાવ્યો, આ ઘટના બાદ તેના ભાઇએ પોલીસને વાતની જાણ કરી હતી.

આ પણ વાંચોઃ વધુ એક જહાજ LPG ગેસ લઈને પહોંચ્યું ભારત, અમેરિકાથી માલવાહક જહાજ મેંગલોર પોર્ટ પર આવ્યું

બચાવ પક્ષે કહ્યું- છોકરીએ પોતાની મરજીથી સંબંધ બનાવ્યો

આરોપી તરફથી રજૂઆત કરતા વકીલે દલીલ આપી કે છોકરીની ઉંમર 18 વર્ષથી વધારે છે. તેની પોતાની મરજીથી સંબંધ બાંધ્યો હતો. આ તર્ક આપ્યો કે આ ઘટના વેલેન્ટાઇન્સ ડે પર થઇ હતી, જે એક રોમેન્ટિક પહેલુ થવાનો સંકેત મળે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

delhi high court force sexual relations Pocso Act

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ