ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ઊંઘની દવા આપીને 4 લોકોએ પત્નીઓની કરી અદલાબદલી
ઊંઘની દવા આપીને 4 લોકોએ પત્નીઓની અદલાબદલી કરી. આ ચારેય લોકો ઓનલાઈન મળ્યાં હતા. જેની સામે મહિલાઓનુ જાતિય શોષણ કરવા સહિત અન્ય આરોપમાં કેસ નોંધવામાં આવ્યો હતો. હાલમાં ચારેય પુરૂષોને દોષી જાહેર કરવામાં આવ્યાં. બધાની સજાની જાહેરાત આગામી વર્ષે થશે.
ADVERTISEMENT
પત્નીઓની અદલાબદલી કરી શારીરીક સંબંધ કેળવતા હતા
એક મીડિયા રિપોર્ટ મુજબ, આ શરમજનક મામલો સિંગાપુરમાં સામે આવ્યો. ચારેય પત્નીઓ પર આરોપ છે કે ઊંઘની દવા Dormicum આપીને આ લોકો પત્નીઓની અદલાબદલી કરી શારીરીક સંબંધ બનાવતા હતા. જો કે, આ ઘટનાને લઇને વધુ ત્રણ લોકોને આરોપી બનાવવામાં આવ્યાં હતા.
ADVERTISEMENT
આરોપીઓની ઓળખ જાહેર કરાઈ નથી
ચારેય મહિલાઓ જ્યારે નશામાં હતી તો તેના વીડિયો પણ રેકોર્ડ કરતા હતા. ચારેય પત્નીઓ તરફથી આ સિલસિલો લાંબા સમય સુધી ચાલ્યો. તો આ મામલે આરોપીઓની ઓળખ જાહેર કરવામાં આવી નથી. કારણકે તેની સાથે પત્નીઓની ઓળખ પણ જોડાયેલી છે. સુનાવણી દરમ્યાન તેમને K, 45; L, 53; M, 45; અને N, 37 કોડથી સંબોધન કરવામાં આવ્યું. રિપોર્ટ મુજબ, K અને Mને 19 થી 23 વર્ષની વચ્ચે સજા સંભળાવાઈ શકે છે. N ને 17 થી 21 વર્ષની વચ્ચે જેલમાં રહેવાની સજા સંભળાવાઈ શકે છે. તો Lને 11 થી 16.5ની વચ્ચે જેલમાં રહેવુ પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT